શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
HORROR ના ડબલ ડૉઝ સાથે આવી રહી છે આ ફિલ્મ, કમજોર હ્રદય વાળા માટે છે ખતરો, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/15111355/The-Nun-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/15111431/The-Nun-09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/15111426/The-Nun-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/15111423/The-Nun-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/15111418/The-Nun-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/15111414/The-Nun-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/9
![આ ફિલ્મએ ભારતીય બૉક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. 2013 માં આવેલી 'કૉન્ઝ્યૂરિંગ' એ ભારતીય બૉક્સ ઓફિસ પર લગભગ 23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી, 2016 માં આવેલી 'કૉન્ઝ્યૂરિંગ 2'ને પણ ભારતમાં ખુબ પસંદ કરવામાં આવી હતી, ફિલ્મએ ભારતીય બૉક્સ ઓફિસ પર લગભગ 61 કરોડ રૂપિયાની ધમાકેદાર કમાણી કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/15111409/The-Nun-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મએ ભારતીય બૉક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. 2013 માં આવેલી 'કૉન્ઝ્યૂરિંગ' એ ભારતીય બૉક્સ ઓફિસ પર લગભગ 23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી, 2016 માં આવેલી 'કૉન્ઝ્યૂરિંગ 2'ને પણ ભારતમાં ખુબ પસંદ કરવામાં આવી હતી, ફિલ્મએ ભારતીય બૉક્સ ઓફિસ પર લગભગ 61 કરોડ રૂપિયાની ધમાકેદાર કમાણી કરી હતી.
7/9
![ઉલ્લેખનીય છે કે, 'કૉન્ઝ્યૂરિંગ' સીરિઝનું નિર્માણ જેમ્સ વાન અને પીટર સેફ્રન કરી રહ્યાં છે. જેમ્સ માત્ર પ્રૉડ્યૂસર જ નહીં પણ 'કૉન્ઝ્યૂરિંગ' અને 'કૉન્ઝ્યૂરિંગ 2' નિર્દેશક પણ છે. 'કૉન્ઝ્યૂરિંગ' ફિલ્મ સીરિઝની કુલ ચાર ફિલ્મો રિલીઝ થઇ ચૂકી છે જેમાં એનાબેલ અને એનાબેલ 2 પણ સામેલ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/15111405/The-Nun-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, 'કૉન્ઝ્યૂરિંગ' સીરિઝનું નિર્માણ જેમ્સ વાન અને પીટર સેફ્રન કરી રહ્યાં છે. જેમ્સ માત્ર પ્રૉડ્યૂસર જ નહીં પણ 'કૉન્ઝ્યૂરિંગ' અને 'કૉન્ઝ્યૂરિંગ 2' નિર્દેશક પણ છે. 'કૉન્ઝ્યૂરિંગ' ફિલ્મ સીરિઝની કુલ ચાર ફિલ્મો રિલીઝ થઇ ચૂકી છે જેમાં એનાબેલ અને એનાબેલ 2 પણ સામેલ છે.
8/9
![માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં 'કૉન્ઝ્યૂરિંગ' અને 'કૉન્ઝ્યૂરિંગ 2'ના પણ અનેક રાજ ખુલશે. ફિલ્મ અગાઉની સ્ટૉરીને આગળ વધારતી જ દેખાશે પણ હૉરરના ડબલ ડૉઝની સાથે. ફિલ્મના ટ્રેલરની શરૂઆત નનની એક તસવીર સાથે હોય છે, ત્યારબાદ એક યંગ જીવિત નન કેટલાક અવાજો અને સપનાઓનો ઉલ્લેખ કરતી હોય છે. આ બાદ તે એક જુના ચર્ચમાં પહોંચે છે ત્યારબાદ શું થશે તેના માટે તમારે ટ્રેલર જોવું પડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/15111400/The-Nun-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં 'કૉન્ઝ્યૂરિંગ' અને 'કૉન્ઝ્યૂરિંગ 2'ના પણ અનેક રાજ ખુલશે. ફિલ્મ અગાઉની સ્ટૉરીને આગળ વધારતી જ દેખાશે પણ હૉરરના ડબલ ડૉઝની સાથે. ફિલ્મના ટ્રેલરની શરૂઆત નનની એક તસવીર સાથે હોય છે, ત્યારબાદ એક યંગ જીવિત નન કેટલાક અવાજો અને સપનાઓનો ઉલ્લેખ કરતી હોય છે. આ બાદ તે એક જુના ચર્ચમાં પહોંચે છે ત્યારબાદ શું થશે તેના માટે તમારે ટ્રેલર જોવું પડશે.
9/9
![નવી દિલ્હીઃ હૉલીવુડ હૉરર ફિલ્મ 'કૉન્ઝ્યૂરિંગ' સીરિઝનો વધુ એક પાર્ટ ટુંકસમયમાં રિલીઝ થવાનો છે. આ પહેલા ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થઇ ચૂક્યો છે, હવે આના આગળના ભાગ 'ધ નન'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરને જોઇે અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ અગાઉની ફિલ્મથી વધુ ડરાવી દે એવી હશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/15111355/The-Nun-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ હૉલીવુડ હૉરર ફિલ્મ 'કૉન્ઝ્યૂરિંગ' સીરિઝનો વધુ એક પાર્ટ ટુંકસમયમાં રિલીઝ થવાનો છે. આ પહેલા ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થઇ ચૂક્યો છે, હવે આના આગળના ભાગ 'ધ નન'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરને જોઇે અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ અગાઉની ફિલ્મથી વધુ ડરાવી દે એવી હશે.
Published at : 15 Jun 2018 11:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)