શોધખોળ કરો

નેપાળી કાકાએ કર્યો જોરદાર ફની ડાન્સ, થોડી જ મિનિટોમાં વીડિયો વાયરલ

Viral Video: વાયરલ વીડિયોમાં એક નેપાળી વ્યક્તિને જોરદાર ડાન્સ મૂવ્સ દેખાડીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વીડિયોએ ઝડપથી કરોડો લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

Trending Uncle Dance Video: જ્યારે કોઈ ખુશ હોય છે ત્યારે દરેક વ્યક્તિની તે ખુશી વ્યક્ત કરવાની પોતાની રીત હોય છે. કેટલાક લોકો તેમને કોણ જોઈ રહ્યું છે અને તેઓ કેવી રીતે ડાન્સ કરી રહ્યા છે તેની પરવા કર્યા વિના ડાન્સ દ્વારા તેમની ખુશી વ્યક્ત કરે છે. આ દિવસોમાં એક આધેડનો ડાન્સ વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે, જે ડાન્સ ફ્લોર પર પૂરી મસ્તી સાથે ડાન્સ કરી રહ્યો છે. આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Everything About Nepal (@everythingaboutnepal)

આ વાયરલ ડાન્સ વીડિયોમાં એક વ્યક્તિ કોઈની પરવા કર્યા વિના છૂટથી ડાન્સ કરતો જોવા મળે છે. પ્રથમ નજરમાં તમે તેને "કંટાળાજનક વૃદ્ધ માણસ" તરીકે નજરઅંદાજ કરી નાખશો, પરંતુ તે ડાન્સ ફ્લોર પર પહોંચતાની સાથે જ તેમનો ડાન્સ તમને દંગ કરી મૂકશે. કાકા પૂરા આનંદ અને આત્મવિશ્વાસ સાથે તેમનો ડાન્સ કરી રહ્યા છે. દરેક મૂવ અને સ્વેગના તેના જબરદસ્ત પ્રદર્શનને જોઈને કોઈપણ આશ્ચર્યચકિત થઈ જશે અને ચોક્કસપણે આ વીડિયો તેના મિત્રો સાથે શેર કરશે.

વીડિયોને કરોડો વ્યૂઝ મળ્યા છે

આ રસપ્રદ ડાન્સ વીડિયો એવરીબડી નેપાલે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં કરોડો વ્યૂઝ સાથે 2.3 મિલિયન લાઈક્સ અને 4.3 મિલિયન શેર મળ્યા છે. તમે વીડિયોમાં જોઇ શકો છો કે એક અંકલ ડાન્સ ફ્લોર પર આવતાની સાથે જ લોકો તમને ચીયર કરવા લાગે છે અને જેવો તે ડાન્સ શરૂ કરે છે તરત જ આસપાસના લોકો તેઓના ડાન્સને કેમેરામાં કેદ કરવા લાગે છે અને વીડિયોમાં લોકો ચીયર કરતાં પણ સાંભળી શકો છો. કાકા જોરદાર લટકા મટકા સાથે પોતાની જ મસ્તીમાં ડાન્સ કરી રહ્યા છે. તેમને કોઈ જ ડર સતાવી રહ્યો નથી કે આસપાસના લોકો તેમના વિશે શું કહેશે. તેઓ પોતાની મસ્તીમાં જ ડાન્સ કરી મજા લઈ રહ્યા છે અને આસપાસના લોકોને પણ મજા કરાવી રહ્યા છે. આ ડાન્સ વીડિયો જોઇને એટલું તો ચોક્કસ કહી શકાય કે તમે તમારી નજર કાકાના ડાન્સ પરથી હટાવી શકશો નહી એ પાક્કું છે.

ટોપ સ્ટોરી

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ

SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક

Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ
વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત

Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત

Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો

Embed widget