શોધખોળ કરો

આ શું પહેર્યું Uorfi Javedએ, યુઝર્સે કહ્યું- ભાઈ મને મારો, જુઓ વીડિયો

Urfi Javed Dress: ઉર્ફી જાવેદને ઘણી ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ આજના સમયમાં તે સૌથી ચર્ચિત સેલિબ્રિટી પણ છે. ઉર્ફી શુક્રવારે ફરી એકવાર પાપારાઝીની સામે આવી.

Urfi Javed Video: ઉર્ફી જાવેદ દર વખતે પોતાની ફેશનથી બધાને ચોંકાવી દે છે. હંમેશા એવું લાગે છે કે ઉર્ફી હવે કેવો ડ્રેસ પહેરીને આવશે.સૌ કોઈ તેના અજીબો ગરીબ ડ્રેસને જોવા માટે ઉત્સાહિત રહે છે. અને ખરેખર એ એટલા બધા ચિત્રવિચિત્ર ડ્રેસ પહેરીને આવે છે કે સો કોઈ દંગ રહી જાય છે. જો કે તેના આવા અજીબો ગરીબ ડ્રેસ માટે તેને ઘણીવાર ટ્રોલ પણ કરવામાં આવે છે. તો ઘણીવાર તેના વખાણ પણ કરવામાં આવે છે.ત્યારે ઉર્ફી શુક્રવારે ફરી એકવાર પાપારાઝીની સામે અજીબોગરીબ ડ્રેસ પહેરીને આવી. ઉર્ફીએ એવો ડ્રેસ પહેર્યો કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ઉર્ફી જાવેદે બ્લેક આઉટફિટમાં આપ્યા પોઝ

ઉર્ફીએ બ્લેક બ્રેલેટ પહેર્યું હતું જેમાં ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું. આ સાથે તેણે બ્લેક લોંગ સ્કર્ટ સાથે મેચ કર્યું. તેણે સોનેરી રંગની હીલ્સ પહેરી છે અને તેના વાળ બાંધ્યા છે. ઉર્ફી તેની કારમાંથી નીચે ઉતરે છે અને પોઝ આપે છે. તે તેના આઉટફિટ માટે પણ ઘણી ટ્રોલ થઈ હતી.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

 ઉર્ફી જાવેદ થઈ ટ્રોલ

એક યુઝરે કમેન્ટ કરી કહ્યું કે આજે આઈસ્ક્રીમ કોનમાંથી ડ્રેસ બનાવ્યો છે કે શું. બીજાએ લખ્યું, એવું લાગે છે કે ઉર્ફીનો જન્મદિવસ હતો અને તે કેપ પહેરીને આવી છે. એક યુઝર કહે છે, ભાઈ, મને મારી નાખો, મને મારી નાખો, આજે મેં શું જોયું. એકે કહ્યું, પબ્લિસિટી માટે કરે છે. તેની તરફ નજર પણ ન કરો.

મુંબઈમાં ઉર્ફીને નથી મળી રહ્યું ઘર

ઉર્ફી હાલમાં ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેને મુંબઈમાં ઘર નથી મળી રહ્યું. ઉર્ફી કહે છે કે, મુસ્લિમ મકાનમાલિકો તેમને તેમના કપડાના કારણે ઘર નથી આપી રહ્યા જ્યારે હિંદુ મકાનમાલિકો તેમને મુસ્લિમ હોવાના કારણે ઘર નથી આપી રહ્યા. ઉર્ફીએ કહ્યું કે જો તમે અભિનેત્રી છો, સિંગલ છો, મુસ્લિમ છો તો મુંબઈમાં ઘર મેળવવું ખૂબ મુશ્કેલ છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget