શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ એક્ટ્રેસ ફરી ભોંઠી પડી, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ વખતે કરી આ મોટી ભૂલ!
આલિયાએ પ્રસ્તાવનાની તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું, ‘આપણે આ ત્યારથી ભણ્યા છીએ જ્યારે વિદ્યાર્થી હતા.’
નવી દિલ્હીઃ દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ પ્રદર્શન અને ધરણા ચાલી રહ્યા છે. ત્યારે આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ભારતીય બંધારણની પ્રસ્તાવનાની તસવીર શેર કરી છે. આમ તો તેણે આ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલ વિદ્યાર્થીઓના સમર્થનમાં આ તસવીર પોસ્ટ કરી હતી પરંતુ તેણે તસવીર ખોટી પસંદ કરી હતી.
આલિયાએ પ્રસ્તાવનાની તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું, ‘આપણે આ ત્યારથી ભણ્યા છીએ જ્યારે વિદ્યાર્થી હતા.’ તરત જ ટ્રોલર્સે તેને સોશિયલ મીડિયા પર તેની ભૂલ બતાવવાનું શરૂ કરી દીધું અને કહ્યું કે, તેણે જૂની પ્રિયેમ્બુલ preamble એટલે કે પ્રશ્તાવના શેર કરી છે. ભારતીય બંધારણની પ્રસ્તાવનાને 42મા સંશોધન સાથે બદલવામાં આવી હતી તેમાં સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્ય sovereign democratic republic અને રાષ્ટ્રની એકતા unity of the nation જેવા શબ્દો બદલવામાં આવ્યા હતા. આ પહેલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બદલતા સંપ્રભુ, સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ગણરાજ્ય અને રાષ્ટ્રની એકતા અને અખંડતા જેવા વાક્યોને જોડ્યા હતા.Alia Bhatt googles "Preamble", and uses the first picture that she could find.
She doesn't even know that this is the original Preamble, which doesn't have the words "Secular" and "Socialist", the ideals that they claim to be protecting. ???????? pic.twitter.com/ag9tkshEuC — Akankasha Kesar (@kesar_akankasha) December 17, 2019
હવે લોકોએ આલિયાનો ઉધડો લેતા કહ્યું હતું કે આલિયા ગૂગલ પર સર્ચ કરીને જે પહેલું આવે એ પોસ્ટ કરી નાખે છે. ખરેખર એને ખબર જ નથી કે સાચું શું અને ખોટું શું. ખરેખર આલિયા ભટ્ટને વાસ્તવિક પ્રસ્તાવનાનો અર્થ જ ખબર નથી. તો બીજા એક યુઝરે લખ્યું કે, આલિયાનું સમર્થન બિલકુલ કોલેજના વિદ્યાર્થી જેવું છે કે જેને થિયરીની હાજરી તો મળી ગઈ પણ પ્રેક્ટિકલનું કોઈ જ નોલેજ નથી.Alia Bhatt’s support to the moment is like a proxy for an important lecture. You get the attendance in theory but practically you didn’t learn/contribute shit. pic.twitter.com/2Padsh8ylD
— Aashish (@TheAashishKale) December 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement