શોધખોળ કરો

પીઢ અભિનેતા દિલીપકુમારની તબિયત લથડી, શ્વાસ લેવાની તકલીફના કારણે કરાયા હૉસ્પીટલમાં ભરતી

પીઢ અભિેનતાની પત્ની (Saira Banu) સાયરા બાનોએ બતાવ્યુ કે, દિલીપકુમારને મુંબઇની હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે, અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ઉલ્લેખનીય છે કે એક્ટરને 98 વર્ષ થઇ ગયા છે જેના કારણે તે સ્વાસ્થ્ય સંબંધી કેટલીય બિમારીઓનો સામનો કરી રહ્યાં છે.  

મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારને (Dilip Kumar) લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાને સ્વાસ્થ્ય કારણેને રવિવારે મુંબઇની હિન્દુજા હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ (Dilip Kumar Health) હોવાના કારણે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ડૉક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે. ડૉક્ટર જલીલ પારકર 98 વર્ષીય એક્ટર દિલીપકુમારનો ઇલાજ કરી રહ્યાં છે. આ પહેલા મે મહિનામાં એક્ટરને રૂટીન ચેકઅપ માટે આ જ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, અને તમામ ટેસ્ટ બાદ તેમને જલ્દીથી હૉસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામા આવ્યા હતા. 

પીઢ અભિેનતાની પત્ની (Saira Banu) સાયરા બાનોએ બતાવ્યુ કે, દિલીપકુમારને મુંબઇની હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે, અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ઉલ્લેખનીય છે કે એક્ટરને 98 વર્ષ થઇ ગયા છે જેના કારણે તે સ્વાસ્થ્ય સંબંધી કેટલીય બિમારીઓનો સામનો કરી રહ્યાં છે.  

દિલીપકુમારથી છુપાવવામાં આવ્યા હતા બન્ને ભાઈઓના નિધનનાં સમાચાર

બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર, જેમણી તબિયત અવાર નવાર નાદુરસ્ત રહે છે. જેના કારણે તેમનાથી તેમના બન્ને ભાઇઓના નિધનના સમાચાર છુપાવવામાં આવ્યા હતા. દિલીપ કુમારના બન્ને ભાઈએ કોરોના વાયરસના સંક્રમણના કારણે મોતને ભેટ્યા હતા. દિલીપકુમારના ભાઈ 90 વર્ષના અહેસાન ખાન અને 88 વર્ષના અસલમ ખાન બન્ને કોરોના વાયરસ પોઝિટિવ હતા, જેમણે સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બન્ને ભાઈના મોત થયા હતા. સાયરા બાનોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, દિલીપ સાહેબને આ જાણકારી નથી આપવામાં આવી કે અસલમ ભાી અને એહસાન ભાઈ હવે આ દુનિયમાં નથી રહ્યા. અમે દરેક પ્રકારના પરેશાન કરતા સમાચાર તેમનાથી દૂર રાખીએ છીએ.

દિલીપકુમારની ફિલ્મી કેરિયર

દિલીપ કુમારે 1944માં જ્વાર ભાટાની સાથે પોતાની શરૂઆત કરી અને સૌદાગર (1991), દેવદાસ (1955), કર્મા (1986), નયા દૌર (1957), ગંગા જમુના (1961), કોહિનૂર (1960), મુગલ-એ-આઝમ (1960), અને રામ ઔર શ્યામ (1967) વગેરે જેવી મેગા ફિલ્મોમાં ભૂમિકા નિભાવી છે. તે છેલ્લીવાર વર્ષ 1998માં ફિલ્મ કિલામાં જોવા મળ્યા હતા. 

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
Embed widget