શોધખોળ કરો

જીમમાં એક્ટ્રેસને બુરખો પહેરીને કસરત કરવી પડી ગઇ ભારે, કઇ ભૂલને લોકોએ પકડી ને પછી શું કર્યુ, જુઓ વીડિયો

મજહબી સિદ્દીકી ગ્લેમર વર્લ્ડથી દુરી બનાવી ચૂકી છે, પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તાજેતરમાં જ તેને એક વીડિયો શેર કર્યો છે.

મુંબઇઃ જાયરા વસીમ અને સના ખાને ફિલ્મી દુનિયાને અચાનક અલવિદા કહી દઇને પોતાના ફેન્સને ચોંકાવી દીધા. આ પછી તાજેતરમાં બિગ બૉસ ફેમ કન્ટેસ્ટન્ટ અને એક્ટ્રેસ મજહબી સિદ્દીકીએ પણ ગ્લેમર વર્લ્ડથી દુરી બનાવી લીધી, અને હવે હિઝાબ પહેરવાનો ફેંસલો કર્યો. આવુ કર્યા બાદ હવે મજહબી સિદ્દીકીને એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યા છે. 

મજહબી સિદ્દીકી ગ્લેમર વર્લ્ડથી દુરી બનાવી ચૂકી છે, પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તાજેતરમાં જ તેને એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક્ટ્રેસ મજહબી સિદ્દીકી હાથમાં ડમ્બલ પકડેલા છે, અને જિમમાં કસરત કરી રહી છે. આ વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 

View this post on Instagram
 
A post shared by Mehjabi Siddiqui (@siddiquimehjabi)

લોકો કરવા લાગ્યા મજહબી સિદ્દીકીને ટ્રૉલ - 
ગ્લેમર વર્લ્ડથી દુરી બનાવીને સોશ્યલ મીડિયા પર આ રીતે એક્ટિવ રહેનારી મજહબી સિદ્દીકીને હવે લોકો ટ્રૉલ કરી રહ્યાં છે. આ વીડિયો સામે આવતા જ યૂઝર્સ તેને ભૂલો શોધીને તેને ટ્રૉલ કરી રહ્યાં છે. લોકો એક્ટ્રેસને વલણ પર ભડાશ કાઢી રહ્યાં છે. એક યૂઝરે લખ્યુ - કદાચ નેલ પેન્ટ લગાવવુ યોગ્યન નથી... એટલે નેલ પેન્ટ લગાવવાતી દુરી બનાવો પ્લીઝ.... એકબીજાએ લખ્યું - તમે આ નેલ પેન્ટ લગાવી છે કે પછી આ હિના છે ? લોકો એક્ટ્રેસના આ વલણ સામે જબરદસ્ત રીતે નારાજગી દર્શાવી રહ્યાં છે. 

જીમમાં એક્ટ્રેસને બુરખો પહેરીને કસરત કરવી પડી ગઇ ભારે, કઇ ભૂલને લોકોએ પકડી ને પછી શું કર્યુ, જુઓ વીડિયો

આ પણ વાંચો........ 

Ministry of Agriculture Recruitment 2022: કૃષિ અને ખેડૂત મંત્રાલયમાં નીકળી ભરતી, મહત્તમ વયમર્યાદા છે 56

Chaitr navrati 2022: હિન્દુ નવવર્ષ શરૂ થતાંની સાથે 9 ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, સર્જાશે આ દુર્લભ યોગ, કેવી ઘટનાના આપે છે સંકેત

રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ

આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1233 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 15 હજારની નીચે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 

IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો

Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો

Embed widget