શોધખોળ કરો

Thalapathy Vijay Birthday: એક સમયે માત્ર 500 રૂપિયામાં ફિલ્મમાં કરતા હતા કામ આજે લે છે 125 કરોડ

Thalapathy Vijay Life Facts: આજના સમયમાં, ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક વિજયે તેની પ્રથમ ફિલ્મ માટે  માત્ર 500 રૂપિયા જ  મળ્યા હતા.

Thalapathy Vijay Life Facts: આજના સમયમાં, ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક વિજયે તેની પ્રથમ ફિલ્મ માટે  માત્ર 500 રૂપિયા જ  મળ્યા હતા.

થલપથી વિજય આજે સાઉથના સુપરસ્ટાર થલપથી વિજય 48 વર્ષના થઈ ગયા છે. વિજય સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર છે, તેણે બીસ્ટ, માસ્ટર જેવી ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. શું તમે જાણો છો કે આજના સમયમાં ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંના એ  છે.  વિજયને તેની પહેલી ફિલ્મ માટે 500 રૂપિયા મળ્યા હતા.

વિજયે પોતાના કરિયરની શરૂઆત 10 વર્ષની ઉંમરે ફિલ્મ વેત્રીથી કરી હતી. જે પછી તેણે 18 વર્ષની ઉંમરે લીડ એક્ટર તરીકે ફિલ્મમાંથી લીડ એક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વિજયે અત્યાર સુધીમાં લગભગ 65 ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે કામ કર્યું છે.

વિજય તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે જાણીતો છે, જેના માટે તેનું નામ ફોર્બ્સની યાદીમાં ઘણી વખત સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે આ અભિનેતાએ ફી લેવાના મામલે સુપરસ્ટાર રજનીકાંતને પણ પાછળ છોડી દીધા છે. થાલપતિ 65 ફિલ્મ માટે વિજયે 100 કરોડ ફી લીધી હતી.

પોતાની નેટવર્થની વાત કરીએ તો વિજય 420 કરોડના માલિક છે. તેમની વાર્ષિક આવક માત્ર 100 થી 120 કરોડ છે. હાલમાં, વિજય તેની આગામી ફિલ્મ થલપતિ 66 ના શૂટિંગમાં વ્યસ્ત છે.

પ્રથમ વખત પિતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે જાહ્નવી, એક્ટિંગ કરતા જોવા મળશે બોની કપૂર

Janhvi Kapoor and Boney Kapoor Work Together: બોલિવૂડની યુવા અભિનેત્રી જાહ્નવી કપૂર(Janhvi Kapoor) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ગુડ લક જેરી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણા રસપ્રદ પ્રોજેક્ટ્સ પણ છે. તે પહેલીવાર તેના પિતા બોની કપૂર(Boney Kapoor) ની ફિલ્મ 'મિલી'(Mili)માં જોવા મળશે. જાહ્નવીએ શૂટિંગ પણ પૂરું કરી લીધું છે. પરંતુ વધુ રસપ્રદ સમાચાર એ છે કે તે ટૂંક સમયમાં તેના પિતા બોની સાથે એક પ્રોજેક્ટમાં સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

એક એડમાં પિતા-પુત્રી અભિનેતા તરીકે સાથે જોવા મળશે

એક મીડિયા રિપોર્ટ અનુસાર, જાહ્નવી તેના પિતા બોની કપૂર સાથે તેના પ્રોડક્શનની ફિલ્મમાં કામ કર્યા બાદ એક પ્રોજેક્ટમાં સ્ક્રીન શેર કરતી જોવા મળશે. પિતા અને પુત્રી બંને એક જાહેરાતમાં અભિનેતા તરીકે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી જ આ જાહેરાતનું શૂટિંગ શરૂ કરવાના છે. પિંકવિલાના જણાવ્યા અનુસાર, જાહ્નવી અને તેના પિતા બોની કપૂર મુંબઈમાં શૂટિંગ કરશે અને બંને આ કોલેબરેશનને લઈ  ખૂબ જ ઉત્સાહિત છે.

જાહ્નવી પાસે ઘણી ફિલ્મો છે, બોની પણ અભિનય કરશે

જાહ્નવી કપૂર (Janhvi Kapoor)હાલમાં જ વરુણ ધવન સાથે પેરિસમાં 'બવાલ'નું શૂટિંગ કરતી જોવા મળી હતી. આ ફિલ્મને નિતેશ તિવારી પ્રોડ્યુસ કરી રહ્યા છે. બીજી તરફ બોની કપૂર(Boney Kapoor) ની વાત કરીએ તો તે લવ રંજનની આગામી ફિલ્મથી એક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. તેમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ સ્પેનમાં ચાલી રહ્યું હતું. સેટ પરથી ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Embed widget