શોધખોળ કરો

કેટરીના-વિક્કીના લગ્નમાં કયા સુપરસ્ટારે પોતાના પર્સનલ બૉડીગાર્ડને સુરક્ષા માટે ફટાફટ મોકલી દીધો, એક્ટ્રેસ સાથે સુપરસ્ટારનો શું છે સંબંધ, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફ અને સલમાન ખાન સારા મિત્રો છે, અને સલમાન પોતાની ફિલ્મ માટે પણ હંમેશા કેટરીનાને જ પહેલી અપ્રૉચ કરે છે. અગાઉ બન્ને વચ્ચેના અફેરનની પર ચર્ચાઓ સામે આવી હતી. 

મુંબઇઃ કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. રિપોર્ટ છે કે, બન્ને પરિવારે રાજસ્થાનમાં લગ્ન માટે રવાના થઇ ચૂક્યા છે. રાજસ્થાનમાં જબરદસ્ત રીતે લગ્નની તૈયારીઓ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેટરીના અને વિક્કી લગ્નમાં સુરક્ષા માટે સુપરસ્ટાર સલમાન ખાને જવાબદારી સંભાળી છે. સલમાન ખાને પોતાના પર્સનલ બૉડીગાર્ડ શેરાને લગ્નમાં સુરક્ષા માટે ફટાફટ રાજસ્થાન મોકલી દીધો છે. એટલે કે હવે કેટ-વિક્કીના લગ્નની સુરક્ષા શેરના માથે રહેશે. જોકે, હજુ ઓફિશિયલી આને લઇને કોઇ જાણકારી સામે આવી નથી. 

સલમાનનો બૉડીગાર્ડ કરશે સિક્યૂરિટી- 
પિન્કવિલાના રિપોર્ટ અનુસાર, સલમાન ખાનના બૉડીગાર્ડ શેરની સિક્યૂરિટી એજન્સી ટાઇગર સિક્યૂરિટી લગ્નમાં સિક્સ સેન્સસ ફોર્ટ પર સુરક્ષા પુરી પાડશે. દિલચસ્પ એ છે કે બન્નેના લગ્નને લઇને #Vickat હેશટેગ પણ ટ્રેન્ડ કરાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફ અને સલમાન ખાન સારા મિત્રો છે, અને સલમાન પોતાની ફિલ્મ માટે પણ હંમેશા કેટરીનાને જ પહેલી અપ્રૉચ કરે છે. અગાઉ બન્ને વચ્ચેના અફેરનની પર ચર્ચાઓ સામે આવી હતી. 

કેટ-વિક્કીના લગ્નમાં નૉ ફોન પૉલીસી- 
કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નને લઇને પહેલા ખુબ કડકાઇ રાખવાના સમાચાર છે, કેમ કે આ જોડી લગ્નને એકદમ પ્રાઇવેટ રાખવા માંગે છે. રિપોર્ટમાં એ વાત કહેવામાં આવી રહી છે કે લગ્નમાં હાજર રહેનારા મહેમાનોને કેટલીક શરતોનુ પાલન કરવુ પડશે. લગ્નની જગ્યાા પર ફોન લઇ જવાની પણ મંજૂરી નથી. આમ તો કૈટરીના અને વિક્કી કૌશલના લગ્નને લઇને દરેક જગ્યાએ ચર્ચા છે, અને બધાની નજર આ લગ્ન પર ટકેલી છે.

આ પણ વાંચો...... 

કેટરીના-વિક્કીના લગ્નમાં કયા સુપરસ્ટારે પોતાના પર્સનલ બૉડીગાર્ડને સુરક્ષા માટે ફટાફટ મોકલી દીધો, એક્ટ્રેસ સાથે સુપરસ્ટારનો શું છે સંબંધ, જાણો વિગતે

Gujarat Omicron : ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રીથી વાલીઓમાં ફફડાટ, ઓફલાઇન ભણતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો

આ સોફ્ટવેર કંપની આપશે 12 હજાર નોકરી, જાણો ક્યાં કરવાની છે ભરતી

ઓમિક્રૉનનો મોટો ખતરોઃ વિદેશથી આવેલા 100થી વધુ લોકો મહારાષ્ટ્રમાંથી થયા ગાયબ, ફોન પણ કરી દીધા બંધ

Work From Home હેઠળ ઘરેથી કામ કરનારા કર્મચારીઓના હિતોની રક્ષા માટે ભારત સરકાર બનાવશે કાયદો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
Embed widget