શોધખોળ કરો

Deepika Padukone: દીપિકા પાદુકોણ તેમની દીકરી દુઆ માટે ગૂગલ પર શું સર્ચ કરે છે? એક્ટ્રેસે કર્યો ખુલાસો

Deepika Padukone: દીપિકા પાદુકોણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ગૂગલ પર તેની પુત્રી દુઆ વિશે સૌથી વધુ પ્રશ્નો સર્ચ કરે છે. આ સિવાય અભિનેત્રીએ ઘણી બધી વાતો પણ કહી છે.

Deepika Padukone On Daughter Dua: દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને તેની મજબૂત અભિનય કુશળતા સાબિત કરી છે. ગયા વર્ષે દીપિકા એક સુંદર પુત્રી દુઆની માતા બની હતી. ત્યારથી અભિનેત્રી ફિલ્મોથી દૂર પેરેન્ટિંગનો આનંદ માણી રહી છે. જોકે, દીપિકા પોતાની દીકરીને મીડિયાની ચમકથી દૂર રાખવાનું પસંદ કરે છે. આ બધાની વચ્ચે અભિનેત્રીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે તેની પુત્રી દુઆને લગતા પ્રશ્નો વિશે ગૂગલ પર સર્ચ કરતી રહે  છે.

 દીપિકા પાદુકોણ ગૂગલ પર 'મમ્મી સંબંધિત પ્રશ્નો' સર્ચ કરે છે

અન્ય ઘણા બોલિવૂડ કપલ્સની જેમ, દીપિકા પાદુકોણે પણ તેની પુત્રી દુઆને મીડિયાની લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કર્યું છે. તેણીએ તેના ચાહકોને તેની પુત્રીનો ચહેરો બતાવ્યો નથી, ન તો તેણી તેના વિશે વધુ વાત કરે છે. તાજેતરમાં દીપિકા પાદુકોણે અબુ ધાબીમાં ફોર્બ્સ સમિટમાં હાજરી આપી હતી. આ વાતચીત દરમિયાન, તેને પૂછવામાં આવ્યું કે તેણે છેલ્લે શું ગૂગલ કર્યું હતું અથવા ઓનલાઈન સર્ચ કર્યું હતું. તેના પર અભિનેત્રીએ ખુલાસો કર્યો કે છેલ્લી વખત તેણે સર્ચ કર્યું હતું કે 'મારું બાળક ક્યારે થૂંકવાનું બંધ કરશે?' અથવા એવું કંઈક."

 તમે તમારા રજાના દિવસો કેવી રીતે પસાર કરો છો?

તે પ્રશ્ન સિવાય દીપિકાને પૂછવામાં આવ્યું કે, તેના માટે રજાનો અર્થ શું છે. આ પ્રશ્નના જવાબમાં, અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે દિવસે ઘરમાં થોજી રિલેક્સિંગ એક્ટિવિટી થાય છે બોડી મસાજ વગેરે અને દુઆ સાથે બાકીનો સમય પસાર થાય છે. અભિનેત્રીએ કહ્યું, "ઊંઘ, મસાજ, હાઇડ્રેટ, બેબી ટાઇમ, અને બેઝિકલી બેડ પર રિલેકશ મૂડમાં દિવસ પસાર થાય છે"

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)

દીપિકા-રણવીર સિંહ સપ્ટેમ્બરમાં પેરેસન્ટસ બન્યા હતા

દીપિકા પાદુકોણ અને તેના પતિ રણવીર સિંહે ફેબ્રુઆરી 2024માં ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. આ કપલ સપ્ટેમ્બર 2024માં માતા-પિતા બન્યા હતા. દિવાળીના અવસર પર, દીપિકા અને રણવીરે તેમની પુત્રીના નામની જાહેરાત તેના પગની તસવીર સાથે કરી હતી અને કહ્યું હતું કે તેઓએ તેમના પ્રિયનું નામ દુઆ રાખ્યું છે.

ટોપ સ્ટોરી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Embed widget