શોધખોળ કરો

Bollywood: બાથરૂમમાં જઇને આંસુ કેમ વહાવે છે શાહરૂખ ખાન, સુપરસ્ટારે જણાવ્યું આ કારણ

Bollywood:શાહરૂખ ખાન બોલિવૂડ દર્શકોનો ફેવરિટ સ્ટાર છે.તાજેતરમાં તેણે જણાવ્યું કે, તે કેવી રીતે નિષ્ફળતાઓનો સામનો કરે છે, . શાહરૂખનું કહેવું છે કે, નિષ્ફળતાઓ પર દુઃખી થવાની જરૂર નથી, તેના બદલે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ.

Bollywood:શાહરૂખ ખાને દુબઈમાં ખુલાસો કર્યો કે, તે કેવી રીતે નિષ્ફળતાઓનો સામનો કેવી રીતે કર્યો હતો. તેમણે કહ્યું કે, નિષ્ફળતા પર દુઃખી થવાને બદલે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ અને પોતાની ભૂલોમાંથી શીખવું જોઈએ. ડંકીની સફળતા બાદ કિંગ ખાનના આ વિચારો ચર્ચામાં છે.

શાહરૂખ ખાન બોલિવૂડ દર્શકોનો ફેવરિટ સ્ટાર છે.તાજેતરમાં તેણે જણાવ્યું કે, તે કેવી રીતે નિષ્ફળતાઓનો સામનો કરે છે, જે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. શાહરૂખનું કહેવું છે કે, નિષ્ફળતાઓ પર દુઃખી થવાની જરૂર નથી, તેના બદલે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ.

દુબઈમાં ગ્લોબલ ફ્રેઈટ સમિટમાં બોલતા, તેમણે સમજાવ્યું કે તેઓ કેવી રીતે આધાતોને  સામનો કરે છે. તે તેના અભિનયની સમીક્ષા કરે છે,  શાહરૂખે કહ્યું કે, " મને પણ વિફલતાની આ લાગણી પસંદ નથી.નથી. હું બાથરૂમમાં જઈને રડું છું. હું તે કોઈને બતાવતો નથી. દુનિયા ક્યારેય તમારી  વિરુદ્ધ નથી હોતી. તમારી ફિલ્મ ખરાબ હોવાનો અર્થ એ નથી કે, કોઇ તમારી સામે સાજિશ કરી રહ્યું છે. બસ માત્ર ભૂલોને સુધારવાની જરૂર છે." શાહરૂખે કહ્યું કે આ રીતે નિષ્ફળતામાંથી ઉભા થઇને થઈને આગળ વધવું જોઈએ.

શાહરૂખ ખાનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ડિંકી' ઘણી હિટ રહી હતી. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મે વિશ્વભરમાં 470 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અહેવાલો છે કે આ ફિલ્મ ચીનમાં પણ રિલીઝ થઈ શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન સહિત તમામ અગ્રણી કલાકારો અને નિર્દેશકોએ 'ડિંકી' માટે ઓછું મહેનતાણું લીધું હતું. એટલે કે આ ફિલ્મ ઓછા બજેટમાં બની હતી. આવી સ્થિતિમાં, ફિલ્મ વિશ્લેષકોનું માનવું છે કે 'ડિંકી'એ સારો નફો કર્યો હશે. અહેવાલો અનુસાર, રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત અને  શાહરૂખ સ્ટારર ફિલ્મ હોવાને કારણે તેને દર્શકોએ ઘણી પસંદ કરી હતી.                                                           

આ પણ વાંચો 

Singham Again Vs Bhool Bhulaiyaa 3: 20 દિવસ પછી બોક્સ ઓફિસ પર કોણ રાજ કરી રહ્યું છે? અજય કે કાર્તિક બંનેમાંથી કોણ જીત્યું?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
Embed widget