શોધખોળ કરો
WWE સ્ટાર જૉન સીના પણ ફિદા થયો બૉલીવુડના આ એક્ટર પર, શેર કર્યો કલરફૂલ ફોટો ને પછી.......
જૉન સીનાએ શેર કરેલી તસવીરમાં બૉલીવુડ એક્ટર રણવીર સિંહ એકદમ સ્ટાઇલિશ દેખાઇ રહ્યો છે

નવી દિલ્હીઃ દુનિયાના સ્ટાર રેસલર જૉન સીનાની એક પૉસ્ટિંગને લઇને હાલ ચર્ચા વધી ગઇ છે, ખરેખરમાં, જૉન સીનાએ બૉલીવુડના સ્ટાર એક્ટર રણવીર સિંહનો એક કલરફૂલ ફોટો શેર કર્યો છે. આ તસવીર ખુદ જૉન સીનાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે, જોકે કેપ્શનમાં કંઇ નથી લખ્યુ જેને લઇને ફેન્સ અજબગજબની ચર્ચા કરી રહ્યાં છે, લોકો જજ નથી કરી રહ્યાં કે જૉન સીના શું કહેવા માંગે છે.
જૉન સીનાએ શેર કરેલી તસવીરમાં બૉલીવુડ એક્ટર રણવીર સિંહ એકદમ સ્ટાઇલિશ દેખાઇ રહ્યો છે, તેને એક મલ્ટી-કલર પ્રિન્ટેડ શર્ટ પહેરેલો છે, અને ખુબ મજેદાર મૂડમાં દેખાઇ રહ્યો છે. હવે આ તસવીર જોઇને ખુદ રણવીર પણ ચોંક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ લાઇન જૉન સીનાની આઇકૉનિક લાઇન પણ છે, એટલું જ નહીં ભારતમાં પણ જૉન સીના મોટુ ફેન ફૉલોઇંગ છે.
જૉન સીનાએ શેર કરેલી તસવીરમાં બૉલીવુડ એક્ટર રણવીર સિંહ એકદમ સ્ટાઇલિશ દેખાઇ રહ્યો છે, તેને એક મલ્ટી-કલર પ્રિન્ટેડ શર્ટ પહેરેલો છે, અને ખુબ મજેદાર મૂડમાં દેખાઇ રહ્યો છે. હવે આ તસવીર જોઇને ખુદ રણવીર પણ ચોંક્યો હતો. પોતાની રંગીન-કલરફૂલ તસવીર જોઇને એક્ટરે પણ સામે ખાસ કૉમેન્ટ કરી, રણવીરે લખ્યું- 'you can't see me।’View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, આ લાઇન જૉન સીનાની આઇકૉનિક લાઇન પણ છે, એટલું જ નહીં ભારતમાં પણ જૉન સીના મોટુ ફેન ફૉલોઇંગ છે. વધુ વાંચો




















