શોધખોળ કરો
આઇફોન ઉપરાંત આ ત્રણ નવી પ્રૉડક્ટ્સ પણ લૉન્ચ કરશે એપલ, જાણો શું-શું હશે
1/5

મેકબુક એરઃ- આઇફોન ઉપરાંત એપલ આ વખતે નવી મેકબુક એર પણ લૉન્ચ કરી શકે છે. જેમાં રેટિના ડિસ્પ્લે મળશે. સાથે કહેવાઇ રહ્યું છે કે, નવી મેકબુકમાં ઇન્ટેલનું 8મી જનરેશનનું પ્રૉસેસર મળશે.
2/5

આઇપેડ પ્રૉઃ- લીક રિપોર્ટ્સ અનુસાર એ પણ કહેવાઇ રહ્યુ છે કે એપલ આઇપેડનું નવું વર્ઝન આઇપેડ પ્રૉ લૉન્ચ કરશે જેમાં બેઝલલેસ ડિસ્પ્લે હશે અને ફેસ અનલૉક ફિચર પણ સામેલ હશે.
Published at : 12 Sep 2018 11:43 AM (IST)
Tags :
AppleView More





















