શોધખોળ કરો
બ્લેકબેરીનો ત્રીજો એંડ્રોયડ ફોન લૉંચ, જાણો ફીચર
1/4

આ ફોનમાં 21 મેગાપિક્સલનો રિયર કેમરો છે જ્યારે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમરો આપવામાં આવ્યો છે. એક સમય એવો હતો જ્યારે બ્લેકબેરી ફોનને તેના ક્વૈટ્રી કીબોર્ડના લીધે પસંદ કરવામાં આવતો હતો. આ ફોનની કિમત 33,500 રૂપિયા હોય શકે છે. આ ફોન ભારતીય બજારમા ઉપલબ્ધ નથી.
2/4

'બ્લેકબેરી ડીટીકે 60' એંડ્રૉયડ ફોનમાં 5.5 ઇંચના ડિસ્પ્લે છે. આ ફોન 1.6 ગીગાહડ્જ ક્વાલકૉમ સ્નૈપડ્રૈગન 820 પ્રોસેસર, એંડ્રૉયડ 6.0 માર્શમૈલો, 4 જીબી ઇંટરનલ મેમરી ( 2 જીબી સપોર્ટ ) અને 3000 mAh ની બેટરી આવેલી છે.
Published at : 27 Oct 2016 01:23 PM (IST)
View More





















