શોધખોળ કરો
મેસેન્જર ક્રેશ થયા બાદ Facebook અને Instagram ડાઉન, યૂઝર્સને પડી રહી છે મુશ્કેલી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20202049/fb-insta-2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ફેસબુક પર ઘણા લોકોની પ્રોફાઈલ ફોટો નથી દેખાઈ રહી. લોગ ઈન કરવામાં મુશ્કેલી પડી રહી છે તો ન્યૂઝ ફીડ લોડિંગ થવામાં પણ મુશ્કેલી છે. ક્લિક કરવાથી પેજ લોડ નથી થઈ રહ્યું અને બીજા પેજ પર ફેસબુકનો મેસેજ આવે છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે જલ્દી જ મેઇન્ટેન્સ થઈ જશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20202101/fb2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફેસબુક પર ઘણા લોકોની પ્રોફાઈલ ફોટો નથી દેખાઈ રહી. લોગ ઈન કરવામાં મુશ્કેલી પડી રહી છે તો ન્યૂઝ ફીડ લોડિંગ થવામાં પણ મુશ્કેલી છે. ક્લિક કરવાથી પેજ લોડ નથી થઈ રહ્યું અને બીજા પેજ પર ફેસબુકનો મેસેજ આવે છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે જલ્દી જ મેઇન્ટેન્સ થઈ જશે.
2/4
![ક્રેશ રિપોર્ટ વેબસાઈટ ડાઉન ડિટેક્ટર પર છેલ્લા કલાકથી દુનિયાભરમાંથી લોકો સતત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાની ફરિયાદ કરી રહ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20202056/fb1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ક્રેશ રિપોર્ટ વેબસાઈટ ડાઉન ડિટેક્ટર પર છેલ્લા કલાકથી દુનિયાભરમાંથી લોકો સતત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાની ફરિયાદ કરી રહ્યા
3/4
![24 કલાકની અંદર ફેસબુકની ત્રણ મોટી સર્વિસ ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર અને ફેસબુક યૂઝર્સ માટે ડાઉન થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આજે જ ફેસબુક મેસેન્જર પણ ક્રેશ થયું હતું. જો કે હાલમાં કંપની તરફથી કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20202049/fb-insta-2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
24 કલાકની અંદર ફેસબુકની ત્રણ મોટી સર્વિસ ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર અને ફેસબુક યૂઝર્સ માટે ડાઉન થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આજે જ ફેસબુક મેસેન્જર પણ ક્રેશ થયું હતું. જો કે હાલમાં કંપની તરફથી કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી.
4/4
![સવારે મેસેન્જર ક્રેશ થયા બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છેલ્લા એક કલાકથી ડાઉન છે. જેને લઈને યૂઝર્સને ફેસબુક વાપરવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે. યૂઝર્સની ડીપી નથી દેખાઈ રહી, તો પેજ લોડ થવામાં સમય લાગી રહ્યો છે. પોસ્ટ પણ નથી થઈ રહી. ફેસબુકમાં થઈ રહેલી આ મુશ્કેલી દુનિયાભરના યૂઝર્સ માટે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20202045/fb-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સવારે મેસેન્જર ક્રેશ થયા બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છેલ્લા એક કલાકથી ડાઉન છે. જેને લઈને યૂઝર્સને ફેસબુક વાપરવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે. યૂઝર્સની ડીપી નથી દેખાઈ રહી, તો પેજ લોડ થવામાં સમય લાગી રહ્યો છે. પોસ્ટ પણ નથી થઈ રહી. ફેસબુકમાં થઈ રહેલી આ મુશ્કેલી દુનિયાભરના યૂઝર્સ માટે છે.
Published at : 20 Nov 2018 08:24 PM (IST)
Tags :
FBવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)