શોધખોળ કરો
Facebook Messengerમાં મળશે WhatsApp જેવું આ ફીચર, આ રીતે કરશે કામ
1/4

વોંગે જે સ્ક્રીનશોટ શેર કર્યો છે તેમાં મોકલાવેલ મેસેજને ડિલીટ કરવા માટે અનસેન્ડનું બટણ આપવામાં આવ્યું છે. આ સિવાય તમે મેસેજને ડિલીટ કરવા માંગો છો તો તે મેસેજે થોડોક સમય સુધી દબાવી રાખવાથી પણ તમે મેસેજને ડિલીટ કરી શકશો.
2/4

ટેકનોલાજી સાથે જોડાયેલ ખબરો પર નજર રાખનાર જેન મંચૂન વોંગે આ વર્ષે એપ્રિલમાં જ ટ્વિટ કરીને Facebook Messengerમાં આવનાર નવા ફીચરની જાણકારી આપી હતી. આ ફીચર ફોટો શેરિંગ એપ ઇંસ્ટાગ્રામ ઉપર પહેલાથી જ છે. જેનાથી કોઈપણ યૂઝર્સ મોકલાવેલ મેસેજ ફોટો, વીડિયો ડિલીટ કરી શકે છે.
Published at : 16 Oct 2018 07:44 AM (IST)
View More





















