ફેસબુકે કહ્યું આ ઉપરાંત તે 'લિપ સિંક લાઇવ' ફિચર પણ લૉન્ચ કરવા જઇ રહ્યુ છે, જેનો ખુલાસો તેને જૂનમાં કર્યો હતો. આ ફિચરમાં યૂઝર ગીતોની સાથે લિપ સિંક કરી પ્રૉફાઇલ બનાવી શકો છો, જેને દુનિયાભરમાં લૉન્ચ કરવામાં આવશે.
3/6
ફેસબુકે આપેલા એક નિવેદનમાં કહ્યું કે, 'અને, અમે આને ન્યૂઝ ફીડમાં લાવવા જઇ રહ્યાં છીએ.' ફેસબુકે કહ્યું કે, તેના યૂઝર્સ પોતાની પ્રૉફાઇલમાં પણ ગીતો એડ કરી શકશે. ફેસબુક પર ફોટો અને વીડિયોની સાથે ગીતો જોડવાનુ ફિચર ઠીક એ જ રીતે કામ કરશે, જે પ્રકારે આ ઇન્સ્ટાગ્રામમાં કરે છે.
4/6
નવી દિલ્હીઃ પોતાની બે અરબથી વધારે મન્થલી યૂઝર્સ માટે ખુદને અભિવ્યક્ત કરવાની નવી રીતે આપતા ફેસબુકે નવુ મ્યૂઝિક ફિચર લૉન્ચ કર્યુ છે. આમા ફેસબુક સ્ટૉરી પર શેર કરામાં આવતા ફોટો અને વીડિયોમાં ગીતો એડ કરવાનો વિકલ્પ સામેલ છે.
5/6
6/6
ફેસબુકના એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે 'અમે આ ફિચરનું વધુમાં વધુ આર્ટિસ્ટ અને ક્રિએટર્સ સુધી વિસ્તાર કરીશું અને પેજમાં પણ આ ફિચર આપીશુ, જેથી તે પોતાના ફેન્સની સાથે વધુ એક રીતથી જોડાઇ શકે.'