શોધખોળ કરો
ભારતમાં લોન્ચ થયો નોકિયાનો આ શાનદાર ફોન, જાણો કિંમત અને ફીચર્સ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/11073818/nokia-8.1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![નવી દિલ્હીઃ એચએમડી ગ્લોબલે ભારતમાં નોકિયા 8.1 લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 26999 રૂપિયા છે અને તેનું વેચાણ ભારતમાં 21 ડિસેમ્બરથી શરૂ થશે. ભારતમાં બ્લૂ, સિલ્વર અને આયરન, સ્ટીલ કલર વેરિયન્ડમાં આ ફોન મળશે. તેને ઓનલાઈન અને ઓફલાઈન રિટેલર્સ ખરીદી શકે છે. તેનું પ્રી બુકિંગ નોકિયાની વેબસાઈટથી શરૂ થઈ ગયું છે. કંનપીઓ લોન્ચ ઓર અંતર્ગત એરટેલ યૂઝર્નસે 1 ટીબી ડેટા આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત એચડીએફસી બેંક કાર્ડ્સથી ખરીદી કરવા પર કેશબેક મળશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/11073818/nokia-8.1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ એચએમડી ગ્લોબલે ભારતમાં નોકિયા 8.1 લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 26999 રૂપિયા છે અને તેનું વેચાણ ભારતમાં 21 ડિસેમ્બરથી શરૂ થશે. ભારતમાં બ્લૂ, સિલ્વર અને આયરન, સ્ટીલ કલર વેરિયન્ડમાં આ ફોન મળશે. તેને ઓનલાઈન અને ઓફલાઈન રિટેલર્સ ખરીદી શકે છે. તેનું પ્રી બુકિંગ નોકિયાની વેબસાઈટથી શરૂ થઈ ગયું છે. કંનપીઓ લોન્ચ ઓર અંતર્ગત એરટેલ યૂઝર્નસે 1 ટીબી ડેટા આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત એચડીએફસી બેંક કાર્ડ્સથી ખરીદી કરવા પર કેશબેક મળશે.
2/4
![ફોનમાં 6.18 ઈંચ Pure ડિસ્પ્લે છે. IPS LED panel છે, જેનું રિઝોલ્યૂશન 2246×1080 પિક્સલ અને એસ્પેક્ટ રેશિયો 18.7:9 છે. સમાર્ટફોનમાં Qualcomm’s Snapdragon 710 SoCની સાથે Adreno 616 GPU આપવામાં આવ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/11073812/2-nokia-8.1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોનમાં 6.18 ઈંચ Pure ડિસ્પ્લે છે. IPS LED panel છે, જેનું રિઝોલ્યૂશન 2246×1080 પિક્સલ અને એસ્પેક્ટ રેશિયો 18.7:9 છે. સમાર્ટફોનમાં Qualcomm’s Snapdragon 710 SoCની સાથે Adreno 616 GPU આપવામાં આવ્યું છે.
3/4
![સ્માર્ટફોનમાં ડુઅલ રિયર કેમેરાની સાથે Zeiss optics, 18W ફાસ્ટ ચાર્જિંગ કેપેબિલીટી, સ્નેપડ્રેગન 710SoC, 6.18 ઈંચ પ્યોરવ્યૂ ડિસ્પ્લેની સાથે HDR10 સપોર્ટ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/11073701/3-nokia-8.1-launched-price-specifications-detailed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્માર્ટફોનમાં ડુઅલ રિયર કેમેરાની સાથે Zeiss optics, 18W ફાસ્ટ ચાર્જિંગ કેપેબિલીટી, સ્નેપડ્રેગન 710SoC, 6.18 ઈંચ પ્યોરવ્યૂ ડિસ્પ્લેની સાથે HDR10 સપોર્ટ છે.
4/4
![Nokia 8.1નાં કેમેરાની વાત કરીએ તો તેના રિયરમાં 12 મેગાપિક્સલ + 13 મેગાપિક્સલનો ડુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આમાં 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/11073655/2-nokia-8.1-launched-price-specifications-detailed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nokia 8.1નાં કેમેરાની વાત કરીએ તો તેના રિયરમાં 12 મેગાપિક્સલ + 13 મેગાપિક્સલનો ડુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આમાં 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે.
Published at : 11 Dec 2018 07:39 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)