શોધખોળ કરો
Idea એ લોન્ચ કર્યા ત્રણ નવા પ્રીપેડ પ્લાન, જાણો દરરોજ કેટલા GB મળશે વપરાશ માટે
1/3

209 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ અને 100 લોકલ નેશનલ એસએમએસ સુવિધા મળી રહી છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. 479 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ સાથે 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવે છે. જેની વેલિડિટી તમને 84 દિવસ સુધી મળશે.
2/3

નવી દિલ્હી: વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા ભાગીદારી બાદ હવે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની નવો પ્લાન લઈને આવી છે. આ પ્લાનનો હેતુ રિલાયન્સ જિયો અને એરટેલને ટક્કર આપવાનો છે. આઈડિયા ત્રણ નવા પ્રીપેડ પ્લાન લઈને આવ્યું છે જેની કિંમત 209 રૂપિયા, 479 રૂપિયા અને 529 રૂપિયા છે. ત્રણેય પ્લાન 1.5 GB ડેટા સાથે આવે છે. આ પહેલા વોડાફોને પણ આ પ્રકારનો પ્લાન લોન્ચ કર્યો હતો.
Published at : 02 Oct 2018 04:34 PM (IST)
View More





















