શોધખોળ કરો

ફ્લાઈટમાં ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ ક્યારથી કરી શકાશે, જાણો

1/5
માહિતી અનુસાર, એરલાઇન્સનો આટલો ખર્ચ કરવામાં મુસાફરોના ખિસ્સા પર અસર થઇ શકે છે. અને આટલો ખર્ચ કરીને તે સ્પષ્ટ છે કે શરૂઆતમાં આ સુવિધાને સસ્તી મેળવવી અશક્ય છે. એવું માનવામાં આવે છે કે એરલાઇન્સ નેટ કનેક્શન માટે 500 થી 1000 રૂપિયા 30 મિનિટ અથવા 1 કલાક લઈ શકે છે. જો કે, આ સુવિધાનો લાભ લેવો કે નહી તેનો વિકલ્પ આપવામાં આવશે, જે મુસાફરો તેમની ઇચ્છા અનુસાર પસંદ કરી શકે છે.

2/5
ટેલિકોમ વિભાગે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં વોઇસ, ડેટા અને વિડિયો સેવાઓ શરૂ કરવા માટે ટ્રાઇની સલાહ માંગી હતી. સમગ્ર વિશ્વમાં 30 થી વધુ એરલાઇન્સ એર ટ્રાવેલ દરમિયાન ફોન કોલ્સ અને ઇન્ટરનેટ એક્સેસ ઓફર કરે છે.

3/5
 આ પહેલા મે માં ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ કહ્યું હતું કે જ્યારે વિમાન 3,000 મીટરની ઊંચાઇએ પહોંચશે ત્યારે જ ફોન કોલ્સને મંજૂરી આપવામાં આવશે. કૉલ કરવા માટે, એરોપ્લેન મોડ ફોનમાં બંધ રહેશે. સામાન્ય રીતે તે ફ્લાઇટ્સ દરમિયાન બંધ રાખવામાં આવે છે. આવી ઊંચાઈ સુધી પહોંચવા માટે, ફ્લાઇટને ટેક-ઓફ બાદ 4થી5 મિનિટ સમય લાગે છે.

4/5
ઉડ્ડયન નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં આ સેવા ફ્રી થઇ શકે છે. પરંતુ ફ્રી સુવિધા પણ બિઝનેસ ક્લાસ, ગોલ્ડ ક્લાસ, લોયલ્ટી કાર્ડ ધારક અથવા કોર્પોરેટ બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે. અમીરાત, જેટબ્લ્યુ, નોર્વેજીયન અને તૂર્કિશ એરલાઇન્સ પહેલેથી જ આઇએફસીની સેવા ફ્રી મા આપી રહી છે.

5/5
નવી દિલ્હી: ટેલિકોમ વિભાગ 'ફ્લાઇટ કનેક્ટીવીટી' નામની સેવા થોડા સમયમાં શરૂ કરશે. ફ્લાઇટ દરમિયાન પ્રવાસી ઓક્ટોબર મહિનાથી ફોન કોલ્સ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. એવિએશન એક્સપર્ટના જણાવ્યા મુજબ એરલાઇન્સે આઇએફસીની સુવિધાને ભાડે આપવા માટે 7 કરોડ 21 લાખ રૂપિયાના વિમાનનો ખર્ચ કરવો પડશે. આ ખર્ચ પણ પ્લેનના પ્રકાર, કદ, વગેરે પર આધારિત છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Apple ના ફૉલ્ડેબલ iPhone ની બેટરી કેટલી મોટી ? કેપેસિટીનો થયો ખુલાસો

એલન મસ્ક વહેંચશે SpaceX ના શેર, આમાં કેટલો થશે ખર્ચ ?

Wi-Fi સિગ્નલ ફુલ તેમ છતા ઈન્ટરનેટ એકદમ સ્લો? જાણો કારણ 

માત્ર કોલ અને SMS માટે Airtel ના 3 નવા શાનદાર પ્લાન  

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ

મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર

દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો

Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું

Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ

Embed widget