શોધખોળ કરો
'આઇફોન-7' અને 'આઇફોન-7 પ્લસ' ખરીદવો હોય તો ક્યાંથી ખરીદશો, કોણ કેટલી ઓફર આપે છે જાણો!
1/6

ઑનલાઇન શૉપિંગ સાઇટ 'અમેજોન' પણ આઇફોન-7 અને આઇફોન-7 પ્લસની ખરીદી પર પોતાની પ્રાઇણ સર્વિસ પોતાના યૂજર્સને 5,00 રૂપિયાની ગિફ્ટકાર્ડ આપી રહ્યા છે.' અમેજોન-7 અને આઇફોન-7 પ્લસ ની ખરીદી કરવા પર 4,000 રૂપિયા ગિફ્ટકાર્ડ ઑફર કરી રહ્યા છે.
2/6

'આઇફોન-7' અને 'આઇફોન-7 પ્લસ'ની પ્રી-બુકિંગ પર એપ્પલ ઑર્થોરાઇજ્ડ રિસેલર 10,000 રૂપિયાના કેસબેકની ઑફર આપી રહ્યા છે. આ ઑફર 8 ઓક્ટોબરની સવારે 8 વાગ્ય સુધી ઉપલબ્ધ હશે. 'સ્નેપડીલ'ના ગ્રાહક બંને આઇફોન પર 10,000 રૂપિયાની છુટ આપવા માટે અમેરિકન એક્સપ્રેસ સાથે પાર્ટનરશિપ કરી છે. ઑનલાઇન માર્કેટમાં જગ્યા બનાવી રહેલ ‘Paytm’ પણ 'આઇફોન-7' અને 'આઇફોન-7 પ્લસ' પર 7,000 રૂપિયાના કેશબેકનું એલાન કર્યુ છે.
Published at : 07 Oct 2016 08:23 PM (IST)
View More





















