અહીં યુટ્યૂબ એપનુ ઇન્ટરફેસ એન્ડ્રોઇડ ios ડિવાઇસ જેવું જ છે, પણ ડાર્ક મૉડ કે ઇન્કૉગ્નિટો મૉડ જેવા એડવાન્સ ફિચર્સ નથી આપ્યા. સાથે આ એપમાં વીડિયોઝને ઓફલાઇન જોવા માટે ડાઉનલૉડ વીડિયોઝનો ઓપ્શન પણ નથી આપવામાં આવ્યો.
3/5
યુટ્યૂબ એપને એક્સેસ કરવા માટે જિઓફોનનું લેટેસ્ટ સૉફ્ટવેર પર ચાલવું જરૂરી છે. યૂઝર્સ પોતાના જિઓફોનમાં Settings > Device > Software update માં જઇને લેટેસ્ટ સૉફ્ટવેરને અપડેટને જોઇ શકે છે.
4/5
નવી દિલ્હીઃ તાજેતરમાં જ WhatsAppનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, હવે YouTubeનો સપોર્ટ પણ જિઓ ફોનમાં આપવામાં આવશે. યૂઝર્સ આને જિઓસ્ટૉરમાંથી ડાઉનલૉડ કરી શકે છે. આને 15 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવવાનું હતું. આનાથી તમે ચાલતા ફરતા યુટ્યૂબના વીડિયો જોઇ શકો છો, સાથે ફેસબુક, ટ્વીટર અને ગૂગલ પ્લસ દ્વારા પોતાના કૉન્ટેક્ટ્સને શેર પણ કરી શકો છો.
5/5
જુલાઇમાં 41મી એન્યૂઅલ જનરલ મીટિંગ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ (RIL)એ યુટ્યૂબ અને વૉટ્સએપ જિઓ ફોનમાં આવવાની જાહેરાત કરી હતી. જિઓ ફોનમાં YouTube એપ ડાઉનલૉડ કરવા માટે મેન મેન્યુમાંથી જિઓસ્ટૉરામં જવું પડશે. પછી અહીંથી લિસ્ટમાં યુટ્યૂબ એપને સર્ચ કરવી પડશે. આ બાદ ઇન્સ્ટૉલેશન શરૂ કરવા માટે ઇન્સ્ટૉલ ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે.