શોધખોળ કરો
Jio Phone મોન્સૂન હંગામા ઓફર, જાણો શું થશે ફાયદો
1/4

તેમાં 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યૂઅલ કોર પ્રોસેસર અને 512 એમબી રેમ છે. તેમાં 2.4 ઇંચ ડિસ્પ્લે અને 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. પોનની સ્ટોરેજ 128 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ ફોનમાં 2000 એમએએચ બેટરી છે અને વાઈ ફાઈ સપોર્ટ કરે છે. રિલાયન્સ એજીએમમાં જિઓ ફોનમાં ત્રણ નવી એપ્સ - યૂટ્યૂબ, ફેસબુક અને વ્હોટ્સએપ પણ મળશે. ઈશા અને આકાશ અંબાણીએ વોયસ કમાન્ડ દ્વારા આ એપ્સનો ડેમો પણ આપ્યો.
2/4

જિઓ મોનસૂન હંગામા ઓફરનો લાભ 21 જુલાઈથી લઈ શકાશે. ગ્રાહકોએ વિતેલા વર્ષે જુલાઈમાં લોન્ચ થયેલ નવો જિઓ ફોન લેવા માટે પોતાનો જૂનો ફીચર ફોન એક્સચેન્જ કરાવવો પડશે. જણાવીએ કે રિલાયન્સનો જિઓ ફોન કાઈઓએસ પર ચાલે છે અને 4જી વીઓએલટીઈ કનેક્ટિવિટીની સાથે આવે છે.
Published at : 05 Jul 2018 02:37 PM (IST)
View More





















