શોધખોળ કરો
ફક્ત Jio યૂઝર્સને મળશે આ ખાસ સર્વિસ, Activate કરવા પર થશે ફાયદો
1/4

અહીં આપવામાં આવેલ ઓપ્શનમાંથી કોઈપણ ઉપર તમે DND એક્ટિવેટ કરી શકો છો. જો આપ કોઇપણ પ્રકારનાં પ્રમોશનલ કોલ્સ કે SMSને બ્લોક કરવા ઇચ્છો છો તો પેજ પર આપેલાં તમામ DNDઓપ્શનને એક્ટિવેટ કરી દેવા. બાદમાં સાત દિવસની અંદર આ સેવા એક્ટિવેટ થઈ જશે.
2/4

જિઓમાં ડીએનડી એક્ટવિટ કરવા માટે સૌથી પહેલાં જુઓ કે આપનાં ફોનમાં MyJioApp ઇન્સ્ટોલ કરો. હવે MyJioAppમાં login કરો. ટોપ લેફ્ટ કોર્નર પર Menu icon હશે, તેનાં પર ટેપ કરો. હવે settingsમાં જાઓ અને તેમાં service settingને સિલેક્ટ કરો.
Published at : 07 Jan 2019 07:50 AM (IST)
View More



















