શોધખોળ કરો
ભારતમાં 4G ઉપલબ્ધતાના મામલે સૌથી આગળ છે આ શહેર, જાણો વિગતે
1/5

કોલકત્તા દેશના 22 દુરસંચાર સર્કલના લિસ્ટમાં ટૉપ પર છે. જોકે, અન્ય 21 સર્કલોમાં 4G (LTE) ની પહોંચ 80 ટકાથી વધુ છે, જેમાં ટૉપ સર્કલોમાં પંજાબમાં 89.8 ટકા, બિહારમાં 89.2 ટકા, મધ્યપ્રદેશમાં 89.1 ટકા અને ઓડિશામાં 89 ટકા છે.
2/5

ઓપન સિગ્નલના તાજેતરના 4G ઉપલબ્ધતા મેટ્રિક્સ અનુસાર, આ પરિણામ દેશમાં 4G ઉપલબ્ધતામાં ઉત્કૃષ્ટ વૃદ્ધિ દર્શાવે છે, કેમકે અહીં વર્ષ 2012 થી જ 4Gની શરૂઆત થઇ ગઇ છે.
Published at : 09 Sep 2018 04:07 PM (IST)
View More





















