શોધખોળ કરો
આ કંપનીએ સસ્તી કિંમતમાં લોન્ચ કર્યો ફેસ અનલોક ફીચર સ્માર્ટફોન, જાણો ફીચર્સ
1/5

ડ્યૂઅલ સિમ ધરાવતા પેનાસોનિક પી95 એન્ડ્રોઇડ 7.1.2 નૂગા પર ચાલે છે. ફોનમાં 4 જી વીઓએલટીઇ સિવાય Wi Fi, બ્લૂટૂથ 4.1, જી.પી.એસ. અને એફએમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનમાં એક્સેલરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર પણ છે. ફોનને પાવર આપવા માટે 2300 એમએચની બેટરી છે. સ્માર્ટફોનનું ડાયમેશન 141×70.5×7.95 મિલીમીટર અને વજન 164 ગ્રામ છે.
2/5

ફોટોગ્રાફી માટે પેનાસોનિક પી95માં રીઅર 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે જે ઓટો ફોકસ અને LED ફ્લેશ સાથે આવે છે. સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
Published at : 08 May 2018 11:17 AM (IST)
View More




















