5. જિઓ એપ્માં વૉટ્સએપ સર્ચ કરો. 6. વૉટ્સએપને સિલેક્ટ કરી Install બટન પર ક્લિક કરો. 7. એપ ઇન્સ્ટૉલ થતાં જ Open ઓપ્શન પર ક્લિક કરો. 8. એપ ખુલતા જ તમને terms ans policyનું પેજ દેખાશે. આને જોતા જ Agree બટન પર ક્લિક કરો.
3/7
વૉટ્સએપ ડાઉનલૉડીંગની પ્રૉસેસઃ--- - 1. સૌથી પહેલા પોતાના જિઓ ફોનના સેટિંગ્સમાં જાઓ. 2. હવે સેટિંગ્સ ટેબમાં સૉફ્ટવેર અપડેટ્સમાં જાઓ. 3. કન્ફોર્મ કરો કે તમારા ડિવાઇસમાં લેટેસ્ટ KaiOS અપડેટ હોય. 4 હવે સેટિંગ્સમાંથી બહાર નીકળો અને જિઓ એપ્સને ઓપન કરો.
4/7
9. ત્યારબાદ પોતાનો મોબાઇલ નંબર એન્ટર કરો. 10. પોતાના નંબર પર આવેલો OTP (One-Time Password) નાંખો. 11. બાદમાં તમને તમારુ નામ અને પ્રૉફાઇલ ફોટો માટે પુછવામાં આવશે. 12. હવે તમને ચેટ પેજ દેખાશે. 13. વાતચીત શરૂ કરવા માટે New chat પર ક્લિક કરો. 14. હવે તમે જિઓ ફોનમાં વૉટ્સએપ યૂઝ કરી શકો છો.
5/7
6/7
જો તમે તમારા જિઓ ફોનમાં વૉટ્સએપ એપ યૂઝ કરવા માંગતા હોય, તો અહીં એક આસાન પ્રૉસેસ બતાવવામાં આવી છે જેની મદદથી તમે વૉટ્સએપને ડાઉનલૉડ કરી શકો છો.
7/7
નવી દિલ્હીઃ લાંબા સમય બાદ અંતે વૉટ્સએપે રિલાયન્સના જિઓફોન અને જિઓફોન 2 માટે અલગ વર્ઝન લૉન્ચ કરી દીધું છે. અત્યાર સુધી રિલાયન્સના ફોનમાં વૉટ્સએપની સુવિધા ન હતી, પણ હવે આ સમસ્યા દુર થઇ ગઇ છે. રિલાયન્સ ફોનમાં KaiOS પોતાના યુઝરને ચેટ, વીડિયો, ડૉક્યૂમેન્ટ વગેરે મોકલવાની સુવિધા આપશે. ફોનના કીબોર્ડ પર ડબલ ક્લિક કરીને તમે વૉઇસ મેસેજ પણ મોકલી શકો છો.