શોધખોળ કરો
WhatsApp એન્ડ્રોઇડ યૂઝર્સ માટે લાવી રહ્યું છે 2 નવા ફિચર્સ, જાણો શું છે તે?
1/6

નવી દિલ્હીઃ દુનિયાની સૌથી પૉપ્યૂલર સોશ્યલ મેસેજિંગ એપ વૉટ્સએપ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે. જેમાં એક ફિચર અંતર્ગત વૉઇસ મેસેજ ઓટોમેટિક સેવ થઇ જશે. તે વળી બીજા ફિચર યૂઝર્સ એપ પર ઇમેજ મોકલતી વખતે સ્ટીકર એડ કરવાની સુવિધા આપશે. આ ફિચર હાલ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર એપના બીટા યૂઝર્સ માટે છે. આને વૉટ્સએપના ઔપચારિક વર્ઝનમાં નહીં લાવવામાં આવે.
2/6

બીટા વર્ઝનમાં એક બીજુ ફિચર આપવામાં આવ્યું છે જે અંતર્ગત હવે એપ પર કોઇને ફોટો મોકલતી વખતે જ તેમાં સ્ટીકર અને લૉકેશન એડ કરી શકાશે. WABeta Info અનુસાર એપમાં લૉકેશન વાળા સ્ટીકર આપવામાં આવ્યા છે, જે ફોટામાં જોડી શકો છો.
Published at : 01 May 2018 02:55 PM (IST)
View More





















