શોધખોળ કરો
આ સ્માર્ટફોનમાં હવે નહીં ચાલે WhatsApp, જાણો શું છે કારણ
1/3

નવી દિલ્હીઃ એપલે પોતાના નવી એપ્લિકેશન iOS 12 જારી કરી દીધી છે. ત્યારે હવે જાણકારી મળી રહી છે કે લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ એપલના કેટલાક ફોન્સમાં નહીં ચાલે. આ મોડલ્સમાં વોટ્સએપ અપડેટ બંધ થવા જઈ રહ્યા છે. જો તમારી પાસે પણ iOS 7 સપોર્ટેડ ડિવાઈસ છે તો તમારા માટે આ ચિંતાની વાત હોઈ શકે છે.
2/3

તેના છેલ્લા બ્લોગ પોસ્ટમાં વોટસએપે લખ્યું છે કે 1 ફેબ્રુઆરી, 2020 થી iOS 7 અને જૂના વર્ઝન માટે વોટ્સએપ કામ કરવાનું બંધ કરશે. આ પહેલા વોટ્સએપે Nokia Symbian S60, BlackBerry OS, Windows Phone 8.0 અને અન્ય જૂના વર્ઝનમાં કામ કરવાનું બંધ કરી દીધુ છે. આ ઉપરાંત કંપનીએ એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને જુના વર્ઝનમાં 1 ફેબ્રુઆરી 2020થી વોટ્સએપ સપોર્ટ હટાવવાની વાત કરી છે.
Published at : 21 Sep 2018 11:22 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















