શોધખોળ કરો
Whatsappએ ભારતમાં આ મહિલાને સોંપી મોટી જવાબદારી, જાણો કોણ છે તે.....
1/4

વોટ્સએપની વેબસાઈ અનુસાર યૂઝર એપના સેટિંગ્સ ઓપ્શનમાં જઈને હેલ્પ ફીચરમાં કોન્ટેક્ટ અસ વિકલ્પ આપવામાં આવ્યો છે. યૂઝર તેના માધ્યમથી સીધા જ કંપનીની સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકે છે. જો તે ફરિયાદને આગળ વધારવા માગે છે તો તે સીધા જ ફરિયાદ અધિકારીનો સંપર્ક કરી શકે છે.
2/4

કોમલના લિંકડઇન પ્રોફાઈલ અનુસાર તેણે નાણાં, જોખમ અને સુરક્ષામાં ખાસ અનુભવ છે. તે વોટ્સએપમાં આવતા પહેલા ફેસબુકની સાથે હતા. ત્યાં તેમણે બે વર્ષ 9 મહિના સુધી સીનિયર ડાયરેક્ટર પદ પર કામ કર્યું. તેણે પે પાલમાં છ વર્ષ સેવા આપી. તે સેન્ટ ક્લારા યૂનિવર્સિટીથી એમબીએ છે. તેણે પુણે યૂનિવર્સિટીથી બીકોમ કર્યું છે.
Published at : 25 Sep 2018 10:48 AM (IST)
Tags :
WhatsappView More





















