ત્રીજા દિવસે 30 Mi 4 સ્માર્ટફોન, 100 Mi band 2 માત્ર 1 રૂપિયામાં મળશે.
3/9
બીજા દિવસે 30 Remi note 3(16 GB), 100 પાવર બેંક (20 હજાર MAH) મળશે.
4/9
પહેલા દિવસે 30 Redmi 3s Prime, 100 Mi બ્લૂટૂથ સ્પીકર્સ મળશે.
5/9
ફ્લેશ સેલ ત્રણેય દિવસ બપોરે 2 કલાકે શરૂ થશે.
6/9
આ ઉપરાંત એક્સેસરીઝ પર 25 ટકાની છૂટ પણ મળશે.
7/9
સેલ માત્ર mi.com અને mi સ્ટોર એન્ડ્રોયડ એપ સ્ટોર પર યોજાશે.
8/9
માત્ર 1 રૂપિયામાં Remi note, Redmi 3s અને Mi band 2 મળશે.
9/9
ચીનની દિગગ્જ કંપની શ્યાઓમીએ ભારતીય ગ્રાહકો માટે દિવાળી ધમાકા સેલની જાહેરાત કરી છે. આ દરમિયાન કંપની તમામ ધમાકેદાર ઓફર આપવાની સાથે સાથે માત્ર 1 રૂપિયામાં રેડમી નોટ 3, રેડમી 3એસ, એમાઈ બેન્ડ 2નું વેચાણ કરશે. શ્યાઓમી 17થી 19 ઓક્ટોબર દરમિયાન દિવાળી ધમાકા સેલ યોજશે.