શોધખોળ કરો
Xiaomiએ લોન્ચ કર્યો DSLR જેવો કેમેરાવાળો સ્માર્ટફોન Mi A2, જાણો કિંમત અને ફીચર્સ
1/4

Xiaomi MI A2માં 4GB RAM + 32GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 249 યૂરો એટલે કે 20 હજાર રૂપિયા છે. જ્યારે 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 279 યૂરો એટલે કે 22,500 રૂપિયા રાખવામાં આી છે. જ્યારે 6GB RAM + 128GB સ્ટોરેજ ધરાવાત વેરિયન્ટની કિંમત 349 યૂરો એટલે કે અંદાજીત 28,000 રૂપિયા જેટલી થાય છે.
2/4

આ ફોનમાં 12 MPનું પ્રાઈમરી સોની IMX486 સેંસર અને બીજો સેકન્ડરી 20MP સોની IMX376 સેંસર છે. બંને કેમેરા લેન્સમાં f/1.75નું અપર્ચર છે. ખાસ વાતએ છે કે 20 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા સુપર પિક્સલ ટેકનોલોજી ધરાવે છે. જેના કારણે તમે DSLR જેવા આકર્ષક અને સારી ક્વોલિટીમાં ફોટોઝ કેપ્ચર કરી શકશો. આ ઉપરાંત આર્ટિફિશલ ઈન્ટેલિજેન્સ પણ આપવામાં આવ્યું છે.
Published at : 25 Jul 2018 07:34 AM (IST)
View More





















