શોધખોળ કરો
આજે લોન્ચ થશે Xiaomiનો ફ્લેગશિપ સ્માર્ટફોન Mi Note 2, જાણો શું હશે ફીચર્સ
1/5

લીક અહેવાલ અનુસાર Xiomi Note 2માં 5.7 ઇંચની ક્વાડ એચડી સુપર એમોલેડ ડિસ્પ્લે હશે અને તેમાં ક્વોલકોમનું ફ્લેગશિપ પ્રોસેસર Snapdragon 821 હશે. તેમાં 6GB રેમની સાથે 128GB ઇન્ટરનલ મેમરી હોવાના પણ સમાચાર છે. તેની બેટરી પણ દમદાર હશે અને તેનો પાવર 4,100mAh હશે.
2/5

હાલમાં જ લોન્ચ થયેલ Mi 5Sની જેમ જ તેમાં પણ બે રિયર કેમેરા આપવામાં આવશે. એક કેમેરેમાં 23 મેગાપિક્સલનો IMX 318 સેન્સર હસે અને બીજામાં 12 મેગાપિક્સલના સેન્સર હશે. થોડી જ વારમાં લોન્ચ થતા જ તેની સંપૂર્ણ જાણકારી, ઉપલબ્ધતા અને કિંમતની જાણકારી મળી જશે.
Published at : 25 Oct 2016 12:26 PM (IST)
View More





















