શોધખોળ કરો

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત પર થશે ચર્ચા

1/5
2/5
 ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના કાર્યાલય દ્ધારા વિધાનસભા સચિવાલય કાર્યાલય પાસે સત્તાવાર ગૃહમાં થયેલા તોફાનના સીસીટીવી ફૂટેજ માંગવામાં આવ્યા હતા. આ ઉપરાંત અધ્યક્ષ દ્ધારા કોગ્રેસના ધારાસભ્યોને 3 વર્ષ અને 1 વર્ષના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે ક્યા નિયમોને આધારે કરવામાં આવ્યા છે તેની વિગતો માંગવામાં આવી હતી.

3/5
અવિશ્વાસની દરખાસ્તને લઈ અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદીની ચેંબરમાં બેઠક શરૂ થઈ હતી. જેમાં સંસદીય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, દંડક પંકડ દેસાઈ, અને પૂર્વ અધ્યક્ષ રમણલાલા વોરા પણ હાજર રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પર ઈતિહાસમાં પ્રથમવાર આવતીકાલે ચર્ચા થશે.

4/5
ગાંધીનગરઃ ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે પક્ષપાતી વલણ અપનાવાના વિપક્ષના આરોપો બાદ અવિશ્વાસની દરખાસ્ત પર બપોરે 12 વાગ્યે ચર્ચા કરવામાં આવશે.

5/5
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અધ્યક્ષ પર પક્ષપાતી વલણ રાખવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષે અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સામે પક્ષપાતી વલણનો આરોપ લગાવી અવિશ્વાસની દરખાસ્ત વિધાનસભા સચિવને આપી હતી. આવતીકાલે બપોરે 12 વાગ્યે બાદ અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

Embed widget