શોધખોળ કરો
આનંદીબેને કેમ મુખ્યમંત્રીપદ છોડેલું ? ભૂપેન્દ્રસિંહે કરી શું સ્પષ્ટતા ?
1/4

ચુડાસમાએ સ્પષ્ટતા કરી કે, આનંદીબેન પટેલે મુખ્યમંત્રીપદ સ્વૈચ્છિક રીતે છોડ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 વર્ષની વય થાય ત્યારે હોદ્દા નહીં લેવા કરેલી અપીલને માન આપેની તેમણે નિવૃત્તિ અંગે સૈદ્ધાંતિક નિર્ણય લીધો હતો. ભૂપેન્દ્રસિંહએ કોમેન્ટ પણ કરી કે, કોંગ્રેસ તો 82 વર્ષનાં શીલા દિક્ષિતને લઈ આવી છે.
2/4

વિધાનસભા ગૃહમાં પ્રશ્નનો જવાબ આપવા ઉભા થયેલા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિશ્વ મહિલા દિવસ સંદર્ભે એવું કહ્યું હતું કે, ભાજપે આનંદીબેન પટેલને ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનાવી ઈતિહાસ રચ્યો હતો. તેની સામે કોંગ્રેસના સભ્યોએ કોમેન્ટ કરી હતી કે, રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રીને પણ ભાજપે જ હટાવ્યાં.
Published at : 08 Mar 2017 01:11 PM (IST)
View More























