શોધખોળ કરો

ફિક્સ પગારદારોના પગારમાં જંગી વધારો, ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત

1/5
10500ના ફિક્સ પગારદારને નવી જાહેરાતથી મળશે કેટલો પગાર? જુઓ વીડિયો http://abpasmita.abplive.in/videos/nitin-patel-declare-fix-pay-police-in-gandhinagar-watch-video-121053 11500ના ફિક્સ પગારદારને નવી જાહેરાતથી મળશે કેટલો પગાર? જુઓ વીડિયો http://abpasmita.abplive.in/videos/how-many-rupees-got-11500-rupees-salary-holder-in-gujarat-121055 16500ના ફિક્સ પગારદારને નવી જાહેરાતથી મળશે કેટલો પગાર? જુઓ વીડિયો http://abpasmita.abplive.in/videos/fix-pay-how-many-rupees-got-salary-holder-of-16500-121056 17000ના ફિક્સ પગારદારને નવી જાહેરાતથી મળશે કેટલો પગાર? જુઓ વીડિયો http://abpasmita.abplive.in/videos/fix-pay-how-many-rupees-got-in-month-by-17000-salary-holder-121057

2/5
 સિનિયોરિટી અને પ્રમોશનમાં આ પાંચ વર્ષ નહોતા ગણાતા તે હવે ગણાશે. 17000નો પગાર ધરાવતા ગુજરાત સરકારના કર્મચારીઓને 124 ટકા વધારો કરવામાં આવ્યો છે.

3/5
ગાંધીનગરઃ છેલ્લા કેટલાય સમયથી ફિક્સ પગાર મુદ્દે ચાલી રહેલા પ્રશ્નનો અંતે ઉકેલ આવ્યો છે. આજે ગુજરાત સરકારે ફિક્સ પગારદારોના પગારમાં જંગી વધારો કર્યો છે. 2006થી ચાલતી ફિક્સ પે નિમણૂકોના પગારમાં વધારો કર્યો છે. વર્ગ 4ના કર્મચારીઓને 63 ટકા વધારો કરવામાં આવ્યો છે.

4/5
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલી ફેબ્રુઆરીથી આ નિર્ણયનો અમલ થશે. 2006થી ભરતી થયેલા કર્મચારીઓને પણ સેવાનો સળંગ લાભ મળશે. 1300 કરોડનો આર્થિક બોજ સરકારી તિજોરી પર પડશે. આગળની સ્લાઇડમાં વાંચો કોને મળશે કેટલો પગારવધારો?

5/5
વર્ગ 3ના કર્મચારીઓના પગાર 11500થી વધારી 73 ટકા વધારો કરવામાં આવ્યો છે, આ જાહેરાતથી 1 લાખ 18 હજાર 738 ફિક્સ પે પગારદાર કર્મીઓને ફાયદો થશે. પ્રથમ દિવસથી ફિક્સ પે કર્મીઓની સેવા સળંગ ગણવામાં આવશે. સિનિયોરિટી અને પ્રમોશનમાં આ પાંચ વર્ષ નહોતા ગણાતા તે હવે ગણાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget