શોધખોળ કરો

ગુજરાત ચૂંટણીઃ કોગ્રેસના ક્યા ચાર ધારાસભ્યોની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી?

1/5
જમાલપુર પરથી ઇમરાન ખેડાવાલાની જીતને હબીબ શેખે પડકારી છે

2/5
પાટણ બેઠક પરથી વિજેતના બનેલા કોગ્રેસના ધારાસભ્ય કે.સી પટેલની જીતને જકશીજી ઠાકોરે પડકારી છે.

3/5
 ગાંધીનગર ઉત્તર પરથી સી.જે ચાવડાની જીતને કમલેશ જોષીએ પડકારી છે

4/5
દાણીલીમડા બેઠક પરથી વિજેતા બનેલા કોગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની જીતને જયંત મેવાડાએ પડકારી છે.

5/5
ગાંધીનગરઃ ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના 17 ધારાસભ્યો તો કોગ્રેસના 4 ધારાસભ્યો વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજી પાંચ હજારથી ઓછા મતે જીતેલા 20 બેઠકોના ધારાસભ્યો વિરુદ્ધ કરવામાં આવી છે. અરજીમાં તમામ વીવીપેટની ગણતરીની માંગ કરવામાં આવી છે. જ્યારે કે બીજી તરફથી કોગ્રેસના ચાર ઉમેદવારોની જીતને પણ અપક્ષો અને આપના ઉમેદવારો દ્ધારા પડકારવામાં આવી છે. કોગ્રેસના જે ધારાસભ્યોની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે તેમાં દાણીલીમડા, જમાલપુર, ગાંધીનગર ઉત્તર, અને પાટણ બેઠકનો સમાવેશ થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી તબાહી, ગાંધીનગરમાં CMએ બોલાવી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Embed widget