શોધખોળ કરો

ગાંધીનગર: મહિલા અધિવેશનમાં PM મોદીએ કહ્યું- દુનિયાએ મલ્ટી ટાસ્કીંગ કામ ભારતીય મહિલાઓ પાસેથી શીખવાની જરૂર

1/4
જનધન યોજના હેઠળ 34 કરોડ ખાતા ખોલ્યાં, જેમાં 18 કરોડ ખાતા બહેન-બેટીઓના ખાતા ખુલ્યાં. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 1.50 કરોડથી વધુ ખાતા ખુલી રહ્યા છે, જેમાં 30 હજાર કરોડથી વધુ પૈસા જમા થયા. મુદ્રા યોજના હેઠળ આપવામાં આવેલી 15 કરોડની લોનમાંથી 11 કરોડ મહિલાઓ સામેલ છે.

2/4
અમદાવાદ: અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે ભાજપ મહિલા મોરચાનું દ્વિતીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને મુખ્યમંત્રી રૂપાણી પણ સામેલ થયા હતા.  સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું, અહીં લઘુ ભારતના દર્શન થયા છે, નારી શક્તિનો મહાકુંભ હોય એવું લાગી રહ્યું છે. પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરતા કહ્યું, સરદારે મહિલા આરક્ષણને લઈ દેશને દિશા બતાવી હતી. પીએમ મોદીએ કહ્યું, દુનિયાએ મલ્ટી ટાસ્કીંગ કામ ભારતની મહિલાઓ પાસેથી શીખવાની જરૂર છે. મહિલાઓ બાળકોને ઉછેરવા, રસોઈ બનાવાથી લઈ ફોન ઉપાડવા સુધી એક સાથે અનેક કામ કરી જાણે છે.

3/4
પીએમ મોદીએ કહ્યું, જનસંઘના સમયથી સંગઠનમાં નારી શક્તિનું યોગદાન રહ્યું છે, આ સંગઠન નારી શક્તિનો મજબૂત અવાજ બનીને ઉભર્યું છે. આ વર્ષ રાજમાતા વિજયારાજે સિંધિયાનું જન્મ શતાબ્દી વર્ષ છે. મહિલા એક સારી સંગઠનકાર હોય છે. ઉજ્જવલા યોજના અંતર્ગત 1 કરોડ બહેનોને વિનામૂલ્યે ગેસ કનેક્શન મળી ગયા છે. ઘર ઘર ગેસ કનેક્શન પહોંચાડવાનું લક્ષ્ય છે.

4/4
પીએમ મોદીએ કહ્યું, અમદાવાદ કોર્પોરેશનના મેયર રહેવા સમયે સરદાર પટેલે મહિલા આરક્ષણને લઈ આખા દેશને દિશા બતાવવાનું કામ કર્યું હતું. સરદાર પટેલે આજથી 80-90 વર્ષ પહેલા આટલા મહત્વપૂર્ણ કાર્યો શરૂ કર્યા હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન

વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી

મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Odhav Demolition : 'કૉંગ્રેસના નેતાઓ ભ્રામક વાતો ફેલાવે છે': રબારી સમાજના આગેવાનોનો આરોપHun To Bolish : હું તો બોલીશ : આ બાવા બગડી ગયા!Surat Police : સુરતમાં જમીન વિવાદમાં મારામારીના કેસમાં આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાનMehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો

US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા

મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા

Embed widget