શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયામાં ઓનલાઇન ડેટ પર છોકરીને મળવા ગયેલા અમદાવાદના સ્ટુડન્ટની હત્યા, જાણો વિગત
1/7

રાઠોડના મિત્ર લવપ્રીત સિંહના કહેવા મુજબ, તે તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું અને ચાર વર્ષ પહેલા ભણવા માટે ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. આ ઘટનાથી તેના માતા-પિતા ઊંડા આઘાતમાં છે.
2/7

મૌલિનના પિતા હિરેનભાઇ રાઠોડે કહ્યું હતું કે પાલડીની પુલકિત સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી સહજાનંદમાં બીકોમ કર્યું હતું. નવેમ્બરમાં ઇન્ડિયા આવી પરત ઓસ્ટ્રેલિયા જવાનો હતો. પિતા કહ્યું હતું કે છોકરીને ઓળખતા નથી. પહેલા કોઇ વાત થઇ નથી.
Published at : 26 Jul 2018 08:56 AM (IST)
Tags :
MelbourneView More





















