શોધખોળ કરો

ખાસ મિત્રની દિકરીની પ્રિ-વેડિંગ પાર્ટી માટે અ'વાદ આવ્યા Big B, જુઓ તસવીરો

1/7
2/7
અમદાવાદ: ગુરૂવારે આઈએએસ વિપુલ મિત્રાની દિકરીની પ્રિવેડિંગ પાર્ટીમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને હાજરી આપી હતી. (તસવીર: અમિતાભ બચ્ચન, વિપુલ મિત્રો અને ભૂપેંદ્રસિંહ ચુડાસમા)

3/7
હાલ વિપુલ મિત્રા વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ તરીકે કાર્યરત છે.

4/7
ઉલ્લેખનીય છે કે ‘ખૂશ્બુ ગુજરાત કી’ એડના શૂટિંગ વખતે વિપુલ મિત્રા ગુજરાત ટુરિઝમના સેક્રટરી હતાં.

5/7
તે પછીથી અમિતાભ બચ્ચન સાથે તેમને સારો ઘરોબો બન્યો હતો. બચ્ચન ફિલ્મ પ્રમોશન માટે અમદાવાદ આવતાં ત્યારે પણ વિપુલ મિત્રાને અચૂક મળતા હતા.

6/7
શાહીબાગની સિનિયર પોલીસ ઓફિસર મેસમાં યોજાયેલી ઈવેન્ટમાં અમિતાભ બચ્ચન આવ્યા હતાં અને 9:45 સ્થળ પરથી રવાના થઈ ગયા હતાં. અમિતાભ બચ્ચન આવવાની વાત વાયુવેગે પ્રસરતાં વિસ્તારમાં લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતાં. અમિતાભ બચ્ચને પણ થોડીવાર પોતાની ગાડી થંભાવીને લોકોનું અભિવાદન કર્યું હતું.

7/7
મહેમાનો સાથે અમિતાભ બચ્ચન
મહેમાનો સાથે અમિતાભ બચ્ચન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 

Embed widget