શોધખોળ કરો
બીલીમોરાના તાંત્રિકનો યુવતીઓ સાથે રંગરેલિયા મનાવતો વીડિયો થયો વાયરલ, જાણો વિગત
1/3

તાંત્રિકવિધિ, મંત્ર તંત્ર, દોરા ધાગાના અંધશ્રદ્ધાના વિષચક્રમાં મહિલાઓ વધુ ફસાતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ થોડો સમય પહેલાં પણ આ ઢોંગી તાંત્રિક એક પરીણિતા સાથે છેડછાડ કરતાં પકડાતાં તેને બરાબરનો મેથીપાક ચખાડાયો હતો.
2/3

બીલીમોરાના દેસરા વિસ્તારમાં અંધશ્રદ્ધાનો અંચળો ઓઢીને દોરા-ધાગા કરી પરેશાનીઓ, નડતરો દૂર કરવાનો ઢોંગ કરતા એક તાંત્રિકનો ત્રણેક યુવતીઓ સાથે રંગરેલિયા મનાવતો વીડિયો ક્લિપિંગ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Published at : 22 Dec 2018 02:18 PM (IST)
Tags :
Viral VideoView More





















