શોધખોળ કરો
CM વિજય રૂપાણી ભાષણ આપતા હતા ને ધારાસભ્યને આવી ગઈ નીંદર, જુઓ તસવીરો

1/4

2/4

મહેસાણાઃ મહેસાણા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાનું નુતન વર્ષ સ્નેહમિલન યોજાયું હતું. ભાજપ દ્વારા યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાષણ આપતા હતા ત્યારે પક્ષના જ એક ધારાસભ્ય નીંદર માણતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. સ્ટેજ પર બિરાજમાન ખેરાલુના ભાજપના ધારાસભ્ય અને દંડક ભરતસિંહ ડાભી ઘસઘસાટ ઉંઘતા જોવા મળ્યા હતા.
3/4

હાલ આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
4/4

જ્યારે તેમને ખબર પડી કે સ્ટેજ પર આમંત્રિત નેતાઓ અને મહેમાનો કોઇક બાબત પર તાળીઓ પાડી રહ્યાં છે, તો અચાનકજ ઝબકી જઇને તાળીઓ પાડવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના ત્યાં હાજર મીડિયાકર્મીઓ દ્વારા કેમેરામાં કંડારી લેવામાં આવી હતી.
Published at : 18 Nov 2018 07:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
