શોધખોળ કરો

વડોદરા ભાજપની મહિલા નેતા અને જાણીતા બિલ્ડર વચ્ચે બંધાયો પ્રેમસંબંધ, રિસોર્ટમાં રોકાઈને શું કર્યું?

1/7
આ પ્રકારની છબી ધરાવતી મહિલા કાઉન્સીલર અંગેની જાણ શહેર ભાજપના કેટલાંક મોટા માથાઓને હોવા છતાં તેમની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ભાજપની છબી ન ખરડાય તે માટે વહેલી તકે આ મહિલા કાર્યકરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા અંગેની માંગ કરવામાં આવી છે.

2/7
પત્રિકા ફરતી કરનાર કાર્યકર દ્વારા એવો પણ દાવો કર્યો છે કે આ પત્રિકામાં દર્શાવેલી વિગતો બાદ જો ભાજપ મહિલા કાઉન્સિલર સામે કોઈ યોગ્ય પગલાં નહીં ભરે તો તમામ માહિતી પુરાવા સાથે સોંપવામાં આવશે.

3/7
મહિલા કઉન્સિલરને બિલ્ડર તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડે છે, રૂપિયા જોરે નવા કપડાં અને સોનાના ઘરેણા પહેલી મહિલા કાઉન્સિલર કાર્યકરો સામે દબંગાઈ કરે છે. આ મહિલા કાઉન્સિલરના બેંક એકાઉન્ટની વિગતો મેળવવામાં આવે તો અનેક મોટા ખુલાસા થઈ શકે છે.

4/7
પત્રિકામાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે આ મહિલા કાઉન્સીલરને નામંકિત બિલ્ડર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. પાર્ટી દ્વારા આ મહિલા કાઉન્સિલરને વિસ્તારક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી તે સમે મહિલા કાઉન્સિલર નામંકિત બિલ્ડર સાથે બે દિવસ સુધી રિસોર્ટમાં રોકાઈ હતી.

5/7
ભાજપના આ મહિલા કાઉન્સીલરે વડોદરાની એક વિધાનસભા બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી છે જેથી કોઈ કાર્યકર દ્વારા આ પત્રિકા વહેતી કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે આ મહિલા કાઉન્સિલરના શહેરના એક નામંકિત બિલ્ડર સાથે આડા સંબંધો છે જેને લઈને વિસ્તારમાં ભાજપની છબી ખરડાય રહી છે. જેની અસર ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોવા મળી રહી છે.

6/7
જેમાં મહિલા કાઉન્સીલરના શહેરના એક નામંકિત બિલ્ડર સાથે આડા સંબંધો ધરાવવા સાથે વિસ્તારમાં દબંગાઈ કરતી હોવાની વિગતો દર્શાવવા આવી છે અને પત્રિકા શહેરના તમામ કાઉન્સિલરો તેમજ શહેર ભાજપના ઉચ્ચ હોદ્દેદારોને મોકલી આપવામાં આવે છે.

7/7
વડોદરા: ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે ત્યારે વડોદરાની એક વિધાનસભા બેઠક પરથી દાવેદારી કરતી મહિલા કાઉન્સિલર સામે ગંભીર આક્ષેપો કરતી એક પત્રિકા ફરતી કરવામાં આવી છે. છેલ્લા 25 વર્ષથી રાજકારણમાં સક્રિય અને વિશેષ પદોની જવાબદારી ભોગનારા ભાજપના કાર્યકર દ્વારા ફરતી કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Embed widget