શોધખોળ કરો
ભૂજની ગલીઓમાં બોલિવૂડની કઈ અભિનેત્રી ચણિયાચોળી ખરીદવા નીકળી, જાણો વિગત
1/6

સોનાક્ષીને જોવા માટે ભુજવાસીઓ ઉમટી પડ્યાં હતાં. આર્મી જવાનોના યુનિફોર્મ જેવા કેમોફ્લેજ ઉપર બ્લેક ટી-શર્ટ અને બ્લેક ગોગલ્સ પહેરી સોનાક્ષી ચણિયાચોળી ખરીદતી નજરે પડી હતી. આ ઉપરાંત કચ્છમાં આવેલ આર્મી ગ્રાઉન્ડમાં સોનાક્ષી જવાનો સાથે વોલિબોલ પણ રમી હતી. સોનાક્ષીની એક ઝલક મેળવવા માટે જવાનો આવી પહોંચ્યા હતાં.
2/6

ભુજ: બોલિવુડમાં ‘દબંગ ગર્લ’ તરીકે જાણીતી બનેલી ફિલ્મ અભીનેત્રી સોનાક્ષી સિન્હા ભુજની મહેમાન બની હતી. એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલી સોનાક્ષી શુક્રવારે સાંજે ભુજ આવી પહોંચી હતી.
Published at : 13 Oct 2018 11:46 AM (IST)
View More





















