શોધખોળ કરો

વાઘેલા-રાદડિયાની મુલાકાતથી રાજકીય ગરમાવો, રાદડિયાએ મુલાકાત અંગે શું કર્યો ખુલાસો ?

1/4
તેમણે દાવો કર્યો કે જૂના સંબંધોની આ એક સૌજન્ય મુલાકાત હતી અને આ મુલાકાત પાછળ કોઇ રાજકીય એજન્ડા નથી. રાદડિયા એક સમયે વાઘેલાની નજીક હતા અને વાઘેલા ભાજપથી અલગ થયા ત્યારે રાદડિયા પણ તેમની સાથે નવા પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

2/4
વાઘેલા-રાદડિયાની આ મુલાકાત અંગે વોટ્સએપમાં મેસેજીઝ પણ ફરતા થયા છે. રાદડિયા રોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાની અટકળો પણ તેજ બની છે ત્યારે રાદડિયાએ આ મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી છે અને તેની પાછળ કોઈ રાજકીય કારણ નથી તેવો દાવો કર્યો છે.

3/4
રાદડિયાએ આ અંગે એવું કહ્યું છે કે શંકરસિંહ કંડોરણા નજીકના પીપળિયા ગામે એક માઠા પ્રસંગે ખરખરો કરવા ગયા હતા અને મેં તેમને અમારા લર્ષો જૂના વ્યકિતગત સબંધના દાવે આમંત્રણ આપતા તે કંડોરણા ખાતેના અમારા છાત્રાલય પર ચા-પાણી કરવા માટે આવ્યા હતા.

4/4
અમદાવાદઃ વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને ભાજપના પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા વચ્ચે શુક્રવારે જામકંડોરણામાં મુલાકાત થતાં રાજકીય અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. રાદડિયા અને વાઘેલાએ લાંબા સમય સુધી ચર્ચા કરતાં જાતજાતની અટકળો તેજ બની છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

Embed widget