શોધખોળ કરો

કોંગ્રેસ ક્યારે કરશે જસદણ વિધાનસભાના ઉમેદવારની જાહેરાત, જાણો વિગતે

1/5
જસદણ બેઠક પર 2.30 લાખથી વધુ મતદારો છે. અહીં કોળી સમાજનું પ્રભુત્વ છે અને 80 હજાર કોળી મતદારો છે જ્યારે 50 હજાર પાટીદાર મતદારો છે. જસદણની બેઠક રાજકોટથી નજીક છે. રાજકોટ બેઠક સીએમ વિજય રૂપાણીએ જીતેલી છે એટલે કે જસદણની બેઠક જીતવી એ વિજય રૂપાણી તેમજ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.

2/5
રાજકોટની આ જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20 ડિસેમ્બરે મતદાન થશે અને 23 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ પેટાચૂંટણી માટે 26 નવેમ્બરે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પડાશે. જસદણમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લ તારીખ 3 ડિસેમ્બર છે જ્યારે 4 ડિસેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર છે.

3/5
કુંવરજી બાવળીયાના ગયા પછી આ બેઠક પર કોંગ્રેસ માટે મજબૂત ઉમેદવાર તરીકે ભોળાભાઇ ગોહિલને જોવામાં આવે છે. ભોળાભાઇ ગોહિલે પણ તાજેતરમાં જ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. ઉલ્લેખનીય છે કે, જસદણ બેઠક પર કોળી સમાજના મતદારો વધુ છે અને કુંવરજી અને ભોળાભાઇ બન્ને કોળી સમાજમાંથી આવે છે. જેથી અહીં જ્ઞાતિનુ રાજકારણ મહત્વનુ સાબિત થઇ શકે છે.

4/5
પક્ષ પલટો કરીને કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા જસદણ બેઠકના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળીયા ભાજપના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. ત્યારે કોંગ્રેસ પણ તેમની સામે મજબૂત ઉમેદવારને શોધી રહી છે, અને બેઠક ફરીથી કોંગ્રેસના ખાતામાં લાવવાનુ વિચારી રહી છે.

5/5
અમદાવાદઃ ગુજરાતમાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે તારીખો જાહેર થઇ ગઇ છે. રાજ્યમાં બે મોટા રાજકીય પક્ષો બીજેપી અને કોંગ્રેસ આ બેઠકને કબ્જે કરવા માટે પ્લાન બનાવી લીધા છે. બીજેપીએ આ બેઠક પર પહેલાથી જ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

Embed widget