શોધખોળ કરો
ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 55.55% થયું જાહેર, વિદ્યાર્થીનીઓએ મારી બાજી
1/4

ગુજરાતી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી ગત વર્ષના 55.42 ટકાથી ઘટીને 54.03 ટકા નોંધાઈ છે. જ્યારે અંગ્રેજી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી 74.20 ટકાથી વધીને 77.37 ટકા થઈ છે.
2/4

કુલ વિદ્યાર્થીઓમાંથી 66.17 ટકા વિદ્યાર્થીનીઓ અને 47.86 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 451, A2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8245, B1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 30306, B2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 63241, C1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 80912, C2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 52,593, D ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 19670 છે. E1 ગ્રેડ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 56 છે.
Published at : 31 May 2018 08:07 AM (IST)
View More





















