શોધખોળ કરો

5500 કરોડનો કૌભાંડી આ ગુજરાતી બિઝનેસમેન દુબઈમાંથી ઝડપાયો, જાણો છૂપાઈને કઈ રીતે રહેતા હતા ?

1/4
આ કેસમાં દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ ગગન ધવન, આંધ્ર બેન્કના પૂર્વ નિયામક અનુપ ગર્ગ અને સ્ટર્લિંગ બાયોટેકના ડિરેક્ટર રાજભુષણ દિક્ષિતની ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ પોતાની ધરપકડ ટાળવા માટે નીતિન સાંડેસરા વિદેશ નાસી જવામાં સફળ થયા હતા. બુધવારે મોડી સાંજે તેમની ધરપકડ થતાં આ કેસમાં સીબીઆઈને મોટી સફળતા મળી છે. થોડા દિવસો પહેલા ઈડી દ્વારા સાંડેસરા ગ્રુપની પ્રોપર્ટી સીઝ કરવામાં આવી હતી.

2/4
જે દરમિયાન સાંડેસરાની ગતિવિધિ તેમજ તેમના દ્વારા થતાં ફોન કોલ્સ, મેસેજીસ પર સીબીઆઈના અધિકારીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી. જેમાં તે  દુબઈમાં હોવાની માહિતી બે દિવસ પહેલા મળી હતી. તેનું ચોક્ક્સ લોકેશન મળ્યા બાદ સીબીઆઈ દ્વારા સત્તાવાર રીતે દુબઈના સમકક્ષ ઓથોરિટીને માહિતગાર કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી અમલમાં આવે એ મુજબ બિનજામીનપાત્ર વોરંટ મેળવ્યા બાદ અજ્ઞાતવાસમાં રહેલા સાંડેસરાને દબોચી લેવામાં આવ્યા હતા.

3/4
વડોદરા: સ્ટર્લિંગ બાયોટેકના ડિરેક્ટર નીતિન સાંડેસરાની બુધવારે સાંજે દુબઈ ખાતે ધરપકડ કરવામાં આવી હતી. રૂ. 5383 કરોડના બેંક કૌભાંડમાં સંડોવાયેલા સાંડેસરા કોર્ટ કાર્યવાહીથી બચવા થોડો સમય પહેલાં દેશ છોડીને જતાં રહ્યા હતા. ભારતીય અદાલતે તેમની સામે જારી કરેલ બિનજામીનપાત્ર વોરંટના આધારે બુધવારે મોડી સાંજે દુબઈ પોલીસે તેમની ધરપકડ કરી હતી. દુબઈમાં તેઓ તેમના કોઈ સંબંધીના ઘરે છુપાઈને રહેતા હતા.

4/4
અગાઉ આંધ્ર બેન્ક પાસેથી સ્ટર્લિંગ બાયોટક દ્વારા અલગ અલગ તબક્કે વિભિન્ન કારણોસર રૂ. 5000 કરોડ જેટલી મોટી રકમની લોન મેળવવામાં આવી હતી. બાદમાં લોન સામે ગિરો મૂકાયેલ એસેટની કિંમત લોનની કિંમત કરતાં દસમા ભાગની હોવાનું માલુમ પડ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યાOperation Sagar Manthan : NCB અને ગુજરાત ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે 8 ઇરાની નાગરિકોની કરી ધરપકડAhmedabad NRI Murder : અમદાવાદમાં NRI દીપક પટેલની હત્યાથી ખળભળાટ, કોણે અને કેમ કરી હત્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Health Tips: દૂધ કે પાણી... કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી મળે છે અખરોટના વધુ ફાયદા

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Embed widget