શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે જલપ્રલય, ઉત્તર ગુજરાત, અમદાવાદમાં વરસાદની આગાહી

1/5
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે વરસાદે તબાહી મચાવી છે. માધવપુર અને  ઘેડમાં 10 ઇંચ, માંગરોળમાં આઠ, માળિયામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે તેવામાં હજુ ઉત્તર ગુજરાત અને અમદાવાદ વરસાદ માટે વલખા મારી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતારણ જોવા મળી રહ્યું છે.

2/5
3/5
ઘેડ વિસ્તારના નવાગામ, ચીકાસા, ગરેજ, ભડ, લુસાડા, મિત્રાડા, દેડોદર, માહિયારી સહિત 15 ગામોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે પાકને ભારે નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અમરેલીના કલ્યાણપુરમાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદ પડતા એસ ટીની 473 બસ ટ્રીપ રદ કરવામાં આવી છે.

4/5
ભારે વરસાદને કારણે ગીર સોમનાથના વેરાવળમાં એસટી  બસ સ્ટેન્ડ અને  ભાલકાતિર્થ મંદિરના પરિસરમાં પણ પાણી ભરાયા હતા. તો દેવકા નદીની આસપાસના વિસ્તારોમાં આવેલી સોસાયટીમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામાનો કરવો પડી રહ્યો છે. પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં 15 ગામોમાં પાણી ભરાયા છે.

5/5
રાજ્યમાં 15 જૂનથી સત્તાવાર ચોમાસું બેઠ્યું છે. પરંતુ રાજ્યના 10 જિલ્લાઓમાં હજુ પણ 25 ટકાથી ઓછો વરસાદ થયો છે. બનાસકાંઠામાં 14.67, પાટણમાં 17.04 ટકા, મહેસાણામાં 11.90 ટકા, સાબરકાંઠામાં 25 ટકા, ગાંધીનગરમાં 11.40 ટકા અને અમદાવાદમાં 12.94 ટકા વરસાદ નોંધાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી

Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી

કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ

Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ

Embed widget