શોધખોળ કરો
કોંગ્રેસ કેવી રીતે ગુજરાતમાં લોકસભા ઉમેદવારની પસંદગી કરી રહી છે? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24094202/Congress2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ટેલીફોનિક વાતચીતનો નવો નુસ્ખો કોંગ્રેસ પક્ષે અપનાવ્યો હતો. આ અગાઉ ઉમેદવારની પસંદગી અંગે રાહુલ ગાંધીએ પક્ષમાં જ આંતરિક ચૂંટણીનો નુસખો અજમાવ્યો હતો. જેથી વિવિધ સર્જાતા તે પડતો મુકવામાં આવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24094208/Congress3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટેલીફોનિક વાતચીતનો નવો નુસ્ખો કોંગ્રેસ પક્ષે અપનાવ્યો હતો. આ અગાઉ ઉમેદવારની પસંદગી અંગે રાહુલ ગાંધીએ પક્ષમાં જ આંતરિક ચૂંટણીનો નુસખો અજમાવ્યો હતો. જેથી વિવિધ સર્જાતા તે પડતો મુકવામાં આવ્યો હતો.
2/4
![છેલ્લા બે દિવસથી લોકસભાના ઉમેદવાર અંગે કાર્યકરો પાસેથી નામ મેળવવામાં આવી રહ્યાં છે. જેમાં દરેક કાર્યકર અલગ-અલગ આગેવાનના નામો રજૂ કરી રહ્યાં છે. આ અંગે વડોદરા કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24094202/Congress2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છેલ્લા બે દિવસથી લોકસભાના ઉમેદવાર અંગે કાર્યકરો પાસેથી નામ મેળવવામાં આવી રહ્યાં છે. જેમાં દરેક કાર્યકર અલગ-અલગ આગેવાનના નામો રજૂ કરી રહ્યાં છે. આ અંગે વડોદરા કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી હતી.
3/4
![વડોદરા: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ શક્તિગ્રુપ બનાવ્યું છે. જેમાં કોંગ્રેસના કાર્યકરોને જોડવામાં આવ્યા છે. આ કાર્યકરો પાસેથી લોકસભાના ઉમેદવારના નામનું સૂચન માંગતા ગુજરાતના પ્રભારી ફોન કરે છે. જેમાં કાર્યકર પાસેથી જે તે લોકસભા બેઠકના એક ઉમેદવારનું નામ સુચન કરવામાં આવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24094156/Congress1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડોદરા: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ શક્તિગ્રુપ બનાવ્યું છે. જેમાં કોંગ્રેસના કાર્યકરોને જોડવામાં આવ્યા છે. આ કાર્યકરો પાસેથી લોકસભાના ઉમેદવારના નામનું સૂચન માંગતા ગુજરાતના પ્રભારી ફોન કરે છે. જેમાં કાર્યકર પાસેથી જે તે લોકસભા બેઠકના એક ઉમેદવારનું નામ સુચન કરવામાં આવે છે.
4/4
![વડોદરા: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ શક્તિગ્રુપ બનાવ્યું છે. જેમાં કોંગ્રેસના કાર્યકરોને જોડવામાં આવ્યા છે. આ કાર્યકરો પાસેથી લોકસભાના ઉમેદવારના નામનું સૂચન માંગતા ગુજરાતના પ્રભારી ફોન કરે છે. જેમાં કાર્યકર પાસેથી જે તે લોકસભા બેઠકના એક ઉમેદવારનું નામ સુચન કરવામાં આવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24094152/Congress.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડોદરા: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ શક્તિગ્રુપ બનાવ્યું છે. જેમાં કોંગ્રેસના કાર્યકરોને જોડવામાં આવ્યા છે. આ કાર્યકરો પાસેથી લોકસભાના ઉમેદવારના નામનું સૂચન માંગતા ગુજરાતના પ્રભારી ફોન કરે છે. જેમાં કાર્યકર પાસેથી જે તે લોકસભા બેઠકના એક ઉમેદવારનું નામ સુચન કરવામાં આવે છે.
Published at : 24 Dec 2018 09:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)