શોધખોળ કરો

રાજકોટઃ ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ પર હુમલાના કેસમાં ક્યા પાંચની કરાઈ ધરપકડ? જાણો વિગત

1/6
રાતે 2 વાગે સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ ગંભીરતાથી ચકાસ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ હેડક્વાર્ટર ખાતે અટકાયતમાં રખાયેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગી આગેવાનોની ધરપકડ કરવાનો નિર્દેશ પણ પોલીસ કમિશનરે આપ્યો હતો.

2/6
રાજકોટ: વિજય રૂપાણીના નિવાસસ્થાને તોડફોડ અને ટોળાંને ઉશ્કેરવા સંદર્ભે કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને મહેશ રાજપૂત સહિતના ટોળાં સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે ઇન્દ્રનીલ રાજગુરુ, મિતુલ દોંગા, કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત સહિત 250 જેટલા લોકો સામે ગુનો નોંધ્યો છે. આ તમામ લોકો પર પોલીસ ફરજમાં રૂકાવટ અને ઝપાઝપી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે સવારે જામીન પર છોડી દેવામાં આવ્યા હતાં.

3/6
ભાઈ પર હુમલો થયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગ્રેસના આગેવાનોએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઈ તોડફોડ કરી અને કોંગ્રેસના કાર્યકરોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આથી વીડિયો શૂટિંગ નિહાળ્યા બાદ રાયોટિંગનો ગુનો દાખલ કરવા તેમજ ગેરકાયદે મંડળી રચવા અંગેની કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આવું રાજકોટ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું.

4/6
આજે વડાપ્રધાન મોદીની રાજકોટમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે વિજય રૂપાણી સામે ચૂંટણી લડી રહેલા ઈન્દ્રનીલે અગાઉ જ જાહેરાત કરી હતી કે મોદીની સભા સમયે જ તેઓ રાજકોટમાં સભા સંબોધશે અને આ સભામાં મોદીની સભામાં જેટલી જનમેદની હશે તેનાથી વધુ જનમેદની ભેગી કરવાની જાહેરાત કરી હતી. જેને લઈને ભાજપ અને પોલીસ સહિતના તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. રવિવારે બંને સભા શાંતિથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

5/6
મોડી રાતે થયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ઈન્દ્રનીલ સહિત કોંગ્રેસના 250 જેટલા કાર્યકરોની અટકાયત કરાઈ હતી. જોકે વહેલી સવારે તમામને જામીન પર મૂક્ત કરાયા હતાં. શનિવારે રાતે બનેલી ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ સામ-સામે ફરિયાદ નોંધાવી હતી.

6/6
રાજકોટ શનિવારે મોડી રાત્રે ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ પર થયેલા હુમલાના કેસમાં ક્રાઇમબ્રાંચે પાંચ જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે રાજેશ ડાંગર, રણછોડ ભરવાડ, સુરેશ ચુડાસમા, સંજય પંચાસરા અને વિઠ્ઠલ પટેલની ધરપકડ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget